#701 આ ભાઈ ફસાઈ ગયા તેમનું કહેવું છે વકીલ એ ધ્યાન ન દીધું પરંતુ અમુક બાબતે આપણને જ ખ્યાલ પડે ...
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
0:00 / 0:00
#701 આ ભાઈ ફસાઈ ગયા તેમનું કહેવું છે વકીલ એ ધ્યાન ન દીધું પરંતુ અમુક બાબતે આપણને જ ખ્યાલ પડે ...
4 771 просмотр · 9 месяцев назад
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
46,3 тыс. подписчиков
4 771 просмотр · 9 месяцев назад
ખેડૂત મિત્રો
ખેતીની જમીન ખરીદીને ઘણી બધી વ્યક્તિઓ ફસાઈ જતી હોય છે પછી એમાંથી નીકળવાના રસ્તા અઘરા હોય છે
ઘણી બધી બાબતો વકીલને ખબર ન પડે એ સ્થળ ઉપર આપણે જઈએ ત્યારે જ ખબર પડે જેમકે પાણીનો પ્રશ્ન હલરનો પ્રશ્ન કબજાફેરનો પ્રશ્ન આવી ઘણી બધી બાબતો છે કે વકીલને ખબર ન પડે એ સ્થળ ઉપર આપણે જવું પડે
હા અમુક બાબતો વકીલની હોય એ ધ્યાન ન દે તો આપણે જાગૃત રહેવું પડે
આવી બાબત સમજવા માટે વિડીયો સાંભળો.