Перейти к содержимому

#સેવા_સંકલ્પ_અભિયાન #સેવા_મેરા_યોગદાન #રક્તદાન #અંગદાન #જીવનદાન #આરોગ્ય #નેત્રંગ #ભરૂચ #HealthForAll

THO Netrang

0:00 / 0:00

#સેવા_સંકલ્પ_અભિયાન #સેવા_મેરા_યોગદાન #રક્તદાન #અંગદાન #જીવનદાન #આરોગ્ય #નેત્રંગ #ભરૂચ #HealthForAll

16 просмотров · 10 дней назад
THO Netrang
18 подписчиков
16 просмотров · 10 дней назад
🌿 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 🌿 આજરોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી, તબીબી અધિકારીઓ તથા સમગ્ર આરોગ્ય સ્ટાફ દ્વારા રક્તદાન અને અંગદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી. 🩸 રક્તદાન – જીવન બચાવવાનો સંકલ્પ ❤️ અંગદાન – મૃત્યુ બાદ પણ જીવનદાનનો સંકલ્પ આ પ્રસંગે આશીર્વાદનો દીવો પ્રગટાવી સેવા, સમર્પણ અને માનવતાના સંદેશ સાથે અભિયાનની ઉજવણી કરવામાં આવી. 🙏 ચાલો, સેવા અને સંકલ્પ દ્વારા સમાજના સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્યમાં આપણું યોગદાન આપીએ. તાલુકા આરોગ્ય કચેરી નેત્રંગ તા. નેત્રંગ, જી. ભરૂચ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચ #સેવા_સંકલ્પ_અભિયાન #સેવા_મેરા_યોગદાન #રક્તદાન #અંગદાન #જીવનદાન #આરોગ્ય #નેત્રંગ #ભરૂચ #HealthForAll