સ્વામિનારાયણ સર્વોપરી?? मूल स्कंदमहापुराण में कहीं भी स्वामीनारायण का उल्लेख प्राप्त नहीं हैं?
Pushtimarg encyclopedia
0:00 / 0:00
સ્વામિનારાયણ સર્વોપરી?? मूल स्कंदमहापुराण में कहीं भी स्वामीनारायण का उल्लेख प्राप्त नहीं हैं?
14 857 просмотров · 1 год назад
Pushtimarg encyclopedia
12,6 тыс. подписчиков
14 857 просмотров · 1 год назад
🔍 In this continuation of the “Swaminarayana Sarvopari” series under the broader theme of “Swaminarayana Akshar Purushottam Dvaita Nirasana Vāda”, we dive deeper into the concept of Avatāra and Upāsanā.
In this session, I analyze — Is Sahajanand Swami the Ishta Devata of the Swaminarayan Sampradaya?
Using the Adhikaraṇa format (Vishaya, Samshaya, Purvapaksha, Siddhanta, Sangati), I systematically argue that according to Shikshapatri, the only Ishta Devata of the Swaminarayan Sampradaya is Radha-Krishna, and the only mantra is Krishna Sharan Mantra, not the Swaminarayan mantra.
📚 Based on Vedic scriptures and Shastric logic, this video clears common confusions and misinterpretations.
🔍 “સ્વામિનારાયણ સર્વોપરી” શ્રેણીની આજની કડીમાં, “સ્વામિનારાયણ અક્ષર-પુરુષોત્તમ દ્વૈત નિરાસન વાદ” અંતર્ગત, આપણે અવતાર અને ઉપાસનાના મુદ્દાઓમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરીશું।
આ વિડીયોમાં હું પ્રશ્ર્ન ઉઠાવું છું — સ્વામિનારાયણ સંપ્રદાયના ઇષ્ટદેવ કોણ છે?
શિક્ષાપત્રિ અને અન્ય શાસ્ત્રો આધારિત અધિકરણ શૈલી (વિષય, સંશય, પૂર્વપક્ષ, સિદ્ધાંત, સંગતિ) પ્રમાણે, હું સિદ્ધ કરું છું કે — રાધા-કૃષ્ણ જ એકમાત્ર ઇષ્ટદેવ છે, સહજાનંદ સ્વામી નહીં। મંત્ર પણ સ્વામિનારાયણ મંત્ર નહીં પરંતુ કૃષ્ણ શરણ મંત્ર જ છે।
📚 જો તમે શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમજવા માંગો છો કે સાચી ઉપાસના શુ છે — આ વિડીયો ચોક્કસ જુઓ।