જાવું રે જાવું અક્ષરધામ - Javu Re Javu Akshardham Video Lyrical Kirtan || Mehul-Milan
Kirtan Lyrics
0:00 / 0:00
જાવું રે જાવું અક્ષરધામ - Javu Re Javu Akshardham Video Lyrical Kirtan || Mehul-Milan
422 851 просмотр · 6 лет назад
Kirtan Lyrics
75,3 тыс. подписчиков
422 851 просмотр · 6 лет назад
Song : જાવું રે જાવું અક્ષરધામ - Javu Re Javu Akshardham
Singer : Mehul Dhoriya & Milan Jethva
Music : Vishal Vagheshwari
Label : Kirtan Lyrics Channel
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
ડ્રેસભૂષા : નીવા વેડીંગ કલેકશન એન્ડ ગારમેન્ટ
ગાયત્રી મેડીકલ ઉપર, બસ સ્ટેશન સામે, - સરધાર
મો. 9825555808, 9537806116
સ્થળ : શ્રી સ્વામિનારાયણ મંદિર,
શ્રી સ્વામિનારાયણ બાગ, શ્રીરઘુવીરવાડી - સરધાર
.....................................................................................................
ના સુરપૂર જાવું ન નરપૂર જાવું,
ના નાગપુર જાવું, જાવું જાવું રે અક્ષરધામે જાવું...૦૧
ગઢડા જાતા ગોપીનાથજી દેખાય છે,
વડતાલ જાતા શ્રીહરિકૃષ્ણજી દેખાય છે,
જે નામ લેશે તારું, તે’દી થાશે તેનું સારું
જાવું જાવું રે અક્ષરધામે જાવું...૦૨
સ્વામિનારાયણ નામ આખા જગમાં વખણાય છે
એ નામથી જમદૂત ભાગી જાય છે
એવું નામ શ્રીજી તારું, કલ્યાણ કરનારું,
જાવું જાવું રે અક્ષરધામે જાવું...૦૩
શ્રીજીના વચનો જે કોઈ પાળશે,
અંતકાળે શ્રીજી તેડવાને આવશે,
વહાલો માણકીએ આવે,
સંતોને સાથે લાવે,
જાવું જાવું રે અક્ષરધામે જાવું...૦૪
અક્ષરધામનું સુખ અપાર છે,
અનંત મુક્તની મધ્યે મહારાજ છે,
હું કીર્તન ગાવું આનંદ ઉર લાવું,
જાવું જાવું રે અક્ષરધામે જાવું...૦૫
.....................................................................................................
#KirtanLyrics
#SwaminarayanKirtan
#swaminarayan
#Shreejimaharaj
#Vachanamrut
#sardharkatha
#Sahajanand
#Bhajan
#Akshardham