Akshardham Temple Diwali Celebration | અક્ષરધામ મંદિરમાં પ્રકાશના પર્વ દિવાળીની ભવ્ય ઉજવણી | News
News18 Gujarati
0:00 / 0:00
Akshardham Temple Diwali Celebration | અક્ષરધામ મંદિરમાં પ્રકાશના પર્વ દિવાળીની ભવ્ય ઉજવણી | News
443 просмотра · 6 ч назад
News18 Gujarati
4,55 млн подписчиков
443 просмотра · 6 ч назад
The festival of lights, Diwali, was grandly celebrated at the Akshardham temple in Gandhinagar... The Akshardham temple was illuminated with the glowing light of 10,000 lamps... Dipotsav has been traditionally celebrated at Akshardham for the past 34 years... This year, Dipotsav will be held from November 8 to 15, and the temple will remain open for visitors on Monday as well... During this time, the Akshardham temple, lush green gardens, Glow Garden, Neelkanth Vatik, and the statue of Neelkanth Varni situated in the water stream flowing from 108 gomukhs have become the center of attraction...
ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં પ્રકાશના પર્વ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી... 10 હજાર દીવાઓના ઝળહળતા પ્રકાશથી અક્ષરધામ મંદિર દિપ્તિમાન બન્યું છે... છેલ્લા 34 વર્ષથી અક્ષરધામમાં પરંપરાગત રીતે દીપોત્સવની ઉજવણી કરવામાં આવે છે... આ વર્ષે 8થી 15 નવેમ્બર દરમિયાન દીપોત્સવ યોજાશે અને સોમવારે પણ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે... આ દરમિયાન અક્ષરધામ મંદિર, હરિયાળા બગીચા, ગ્લો ગાર્ડન, નીલકંઠ વાટિકા અને 108 ગૌમુખમાંથી વહેતી જલધારામાં આવેલી નીલકંઠ વર્ણીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે...
#gandhinagar #akshardham #temple #news18gujarati
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM
ID_SK