Перейти к содержимому

આ રીતે બનાવો ભરેલા રવૈયા ❤️ એક જ સિક્રેટ મસાલો અને સ્વાદ જબરદસ્ત!

TheRealgeet | Home Cooking

0:00 / 0:00

આ રીતે બનાવો ભરેલા રવૈયા ❤️ એક જ સિક્રેટ મસાલો અને સ્વાદ જબરદસ્ત!

8 641 просмотр · 8 дней назад
TheRealgeet | Home Cooking
130 подписчиков
8 641 просмотр · 8 дней назад
આજે બનાવીએ એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર ભરેલા રવૈયા. એક ખાસ સિક્રેટ મસાલો ઉમેરવાથી રવૈયાનો સ્વાદ બની જાય છે એકદમ લાજવાબ અને જબરદસ્ત! 😍 સરળ રીતથી ઘરે જ બનાવો આ ટેસ્ટી ભરેલા રવૈયા અને પરિવાર સાથે માણો. ❤️ રેસીપી ગમે તો વીડિયો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🙏 #ભરેલારવૈયા #રવૈયા #ગુજરાતીરેસીપી #ગુજરાતીફૂડ #દેશીરેસીપી #ઘરેલુંજમણ #સ્વાદિષ્ટરેસીપી #રસોઈ #કુકિંગ #GujaratiRecipe #GujaratiFood #StuffedRavaiya #IndianFood