Перейти к содержимому

GUJARAT NA NRITYO | DANGI NRUTYA

Jimil Patel

0:00 / 0:00

GUJARAT NA NRITYO | DANGI NRUTYA

183 652 просмотра · 7 лет назад
Jimil Patel
7,16 тыс. подписчиков
183 652 просмотра · 7 лет назад
ડાંગ જિલ્‍લાના આદિવાસીઓનું ડાંગીનૃત્‍ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્‍યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્‍ય સ્‍વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્‍ત્રી-પુરુષો નાચવા માંડે છે. #JCInforteinment #Gujaratnanritya #loknrutya #tribalculture #tribesofgujarat #gujarat