આહિર ના નેહડે ગ્યોતો કાનુડો |Aahir na Nehde Gyoto Kanudo|Bhavika Gondaliya|Dhun mandal
Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
0:00 / 0:00
આહિર ના નેહડે ગ્યોતો કાનુડો |Aahir na Nehde Gyoto Kanudo|Bhavika Gondaliya|Dhun mandal
589 688 просмотров · 1 год назад
Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
132 тыс. подписчиков
589 688 просмотров · 1 год назад
Bhavika Gondaliya Official presents......
જન્માષ્ટમી સ્પેશીયલ...આહિર ના નેહડે ગ્યોતો કાનુડો |Aahir na Nehde Gyoto Kanudo|Bhavika Gondaliya
✠Album :Aahir na Nehde Gyoto Kanudo
✠ Singer : Bhavika Gondaliya
✠ Lyrics : Traditional
✠ Music : Maa Studio (N.C.Patel)
✠ Label & Copyright By : Bhavika Gondaliya
Official Channel
✠Disign: N.C.Patel
_______________________________________________
આહીરોને નેહડે ગયો તો કાનુડો
આયરાણી ના ઢેબરા ખાધા કાનુડા તને લાખ લાખ વંદન છે
મીરાંતે બાઈ ને ઘરે ગયો તો કાનુડો
મીરાંતે બાઈના ઝેર પીધા કાનુડા તને લાખ લાખ વંદન છે
નરસિંહ મહેતાને ઘરે ગયો તો કાનુડો
કુંવરબાઈ ના મામેરા પુરા કાનુડા તને લાખ લાખ વંદન છે
સુદામાને ઘરે ગયો તો કાનુડો
ઝૂંપડી ના મેલ બનાવ્યા કાનુડા તને લાખ લાખ વંદન છે
સકુબાઈની ઘરે ગયો તો કાનુડો
બેડલે પાણી ભર્યા કાનુડા તને લાખ લાખ વંદન છે
દ્રોપતી ની સભામાં ગયો તો કાનુડો
999 ચીરપુરા કાનુડા તને લાખ લાખ વંદન છે
કર્મ તે બાઈને ઘેર ગયો તો કાનુડો
કરમાબાઈ નો ખીચડો ખાધો કાનુડા તને લાખ લાખ વંદન છે
આહિરોને નેહડે ગયો તો કાનુડો
આયરાણી ના ઢેબરા ખાધા કાનુડા તને લાખ લાખ વંદન છે.
🙏🌹🙏
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏