Перейти к содержимому

ગૌ સત્વ અને ગૌ સત્ય

Harivandana College

0:00 / 0:00

ગૌ સત્વ અને ગૌ સત્ય

313 просмотров · 6 лет назад
Harivandana College
61,6 тыс. подписчиков
313 просмотров · 6 лет назад
સનાતન ધર્મમાં જીવ માત્રની સેવાને અમૂલ્ય તથા પરમ પુણ્યકારી માનવામાં આવી છે. અને તેમાં પણ ગાય એ આપણા ધર્મમાં પરમ પૂજનીય છે. કારણ કે ગાય તે સર્વે દેવોની જનની છે, યજ્ઞ નું કારણ છે, સર્વે તીર્થોનું મહાતીર્થ છે, સર્વે દેવી-દેવતાઓનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તેથી જ ગાયને માં તરીકે પૂજવામાં આવે છે. આવી જ ગૌસેવા નો પરમ ઉદ્દેશ્ય સાર્થક કરતો આ નાનકડો પ્રયાસ નીચેના પ્રાર્થક શ્લોક સાથે ગૌમાતા ને અર્પણ..... त्वं माता सर्व देवानां त्वं च यज्ञस्य कारणम्। त्वं तीर्थ सर्वतीर्थानां नमस्तेस्तु सदानधे।। હે પાપોને હરનારી (ગૌ માતા), તું સર્વે દેવોની માતા છે. તું જ (સત્વ અને ત્યાગરૂપી) યજ્ઞનું કારણ છે. તું સર્વ તીર્થોમાંનું મહાતીર્થ છે. તને સદાય વંદન હજો.