प्रभु येशु सृष्टि के आरंभ से हैं अनादिकाल का परमेश्वर | Apostle Ankit Sajwan 23, JUNE 2024
kenny christie
0:00 / 0:00
प्रभु येशु सृष्टि के आरंभ से हैं अनादिकाल का परमेश्वर | Apostle Ankit Sajwan 23, JUNE 2024
103 просмотра · 2 месяца назад
kenny christie
3 тыс. подписчиков
103 просмотра · 2 месяца назад
પ્રભુ ઈસુ સૃષ્ટિની શરૂઆતથી અસ્તિત્વમાં છે; તે અનાદિ કાળથી ઈશ્વર છે.
Apostle Ankit Sajwan 23, JUNE 2024
בְּרֵאשִׁית, בָּרָא אֱלֹהִים, אֵת הַשָּׁמַיִם, וְאֵת הָאָרֶץ.
B'reishit bara Elohim, et hashamayim v'et ha'aretz. [1, 2]
Here is the breakdown of the pronunciation and the translation:
• B'reishit: In the beginning
• bara: created
• Elohim: God
• et hashamayim: the heavens
• v'et ha'aretz: and the earth [1, 2]
Bar Mitzvah – we have the same word here, bar, meaning Son of Commandment.
ઉત્પત્તિ 1:1 આદિએ દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.
આદિએ દેવ' (આદિ દેવ) નો અર્થ "સૌથી પ્રથમ દેવ", "સર્વોચ્ચ ઈશ્વર" કે "સૃષ્ટિના મૂળ રચયિતા" થાય છે. આ શબ્દ 'આદિ' (પ્રાચીન, મૂળ કે શરૂઆતનું) અને 'દેવ' (ઈશ્વર) મળીને બનેલો છે,
કલોસ્સીઓને પત્ર-1:17 તે સવૅ કરતાં આદી છે,અને તેનાથી સવૅ વ્યવસ્થિત થઈને રહે છે.
કલોસ્સીઓને પત્ર-1:18 તે શરીરનું એટલે મંડળીનું શીર છે,તે આરંભ,એટલે મૂએલાંમાંથી પ્રથમ ઊઠેલો છે,કે જેથી સઘળાંમાં શ્રેષ્ઠ થાય.
યોહાનની સુવાતાૅ- 1: 1- આદીએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંઘાતે હતો,અને શબ્દ દેવ હતો.
યોહાનની સુવાતાૅ- 1: 2- તે જ આદીએ દેવની સંઘાતે હતો.
યોહાનની સુવાતાૅ-1: 3- તેનાથી સઘળું ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહિ.
યોહાનની સુવાતાૅ-1: 4- તેનામાં જીવન હતું,તે જીવન માણસોનું અજવાળું હતું.
યોહાનની સુવાતાૅ-1: 9 -ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે.
યોહાનની સુવાતાૅ-1: 18 દેવને કોઈ માણસે કદી દીઠો નથી,એકાકીજનિત દીકરો કે,જે બાપની ગોદમાં છે,તેણે તેને પ્રગટ કયૅો છે.
યોહાનની સુવાતાૅ - 8: 58 ઈસુએ તેઓને કહ્યું કે,હું તમને ખચીત ખચીત કહું છું કે,ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાનો હું છું.
#biblemessages #masihisandesh #biblestudyseries #biblestudy #gujaratibible #gujaratibibleofficial #bibleverse