Перейти к содержимому

#147 કેવા સંજોગોમાં અધિકારી👨🏻‍💼આપણા કામ કરતા નથી અને શા માટે એ સમજો.

રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક

0:00 / 0:00

#147 કેવા સંજોગોમાં અધિકારી👨🏻‍💼આપણા કામ કરતા નથી અને શા માટે એ સમજો.

9 282 просмотра · 1 г. назад
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
46,3 тыс. подписчиков
9 282 просмотра · 1 г. назад
જ્યારે આપણે આપણા હક બાબતે ઉદાસીન હોઈએ અને બહુ લાંબો સમય સુધી આપણને આપણા રેકોર્ડની જ ખબર ન હોય પરિણામે આવું રેકોર્ડ જ્યારે સુધારવું હોય ત્યારે બહુ લાંબો સમય લાગે કારણ કે એમાં સામેવાળાને કંઈક ખોટું થયાની ગંધ આવતી હોય છે શંકા જતી હોય છે ખેડૂત મિત્રો હંમેશા તમારો રેકોર્ડ સમયસર ચેક કરતા રહો અને અપડેટ કરતા રહો જરૂર પડે ત્યાં જાણકારી સલાહ લેતા રહો મારા ત્રણે ચેનલ રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન જેમાં ખેડૂતો સાથે થયેલી વાતચીત મુકું છું જેથી કરીને બીજા ને એમાંથી જાણકારી મળે બીજી ચેનલ રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક જેની અંદર જાતે કામ કરતા શીખવાડું છું અને કેટલાક જાણવા જેવા ફોન હોય છે ત્રીજી ચેનલ રમણીકભાઈ કોટડીયા વિડીયો ની અંદર તમને કાયદાકીય બાબતોની જાણકારી મળે છે આ બધું જ સારી રીતે સમજતા રહેશો તો તમારે કોઈનો સહારો લેવાની જરૂર નહીં પડે તથા ક્યારેય કોઈ પ્રશ્ન પણ ઊભા નહીં થાય.