Перейти к содержимому

Dholka માં કેમિકલયુક્ત પાણી મુદ્દે ખેડૂતોનો આક્રોશ, 10 થી વધુ ગામોનું બંધનું એલાન

Gujarat First Digital

0:00 / 0:00

Dholka માં કેમિકલયુક્ત પાણી મુદ્દે ખેડૂતોનો આક્રોશ, 10 થી વધુ ગામોનું બંધનું એલાન

14 429 просмотров · Трансляция закончилась 1 день назад
Gujarat First Digital
108 тыс. подписчиков
14 429 просмотров · Трансляция закончилась 1 день назад
Dholka Bandh: Massive Farmers' Protest Over Hazardous Chemical Water Crisis in 10 Villages Ahmedabad જિલ્લાના Dholka પંથકમાં કેમિકલયુક્ત દૂષિત પાણીની ગંભીર સમસ્યાને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. Bhetawada, Nesda અને Ambareli સહિત 10 થી વધુ ગામોના લોકોએ એકઠા થઈ વિશાળ રેલી યોજીને Dholka બંધનું એલાન આપ્યું હતું. કેમિકલયુક્ત પાણીના કારણે 5 ગામના 20 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે તેમજ અનેક લોકોના મોત થયા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોએ ઉગ્ર માગણી કરી છે. #Dholka #DholkaBandh #FarmersProtest #ChemicalWater #AhmedabadNews #GujaratFarmers #GujaratNews #BreakingNews