Std 12 | Account | Part 2 | Chap 1 | શેરમૂડીના હિસાબો | Commerce with KP
Commerce with KP
0:00 / 0:00
Std 12 | Account | Part 2 | Chap 1 | શેરમૂડીના હિસાબો | Commerce with KP
136 просмотров · 2 недели назад
Commerce with KP
114 подписчиков
136 просмотров · 2 недели назад
STD 12 ACCOUNT | PART 2 | CHAPTER 1 | Sum 14
આ વિડિયોમાં ધોરણ 12 કોમર્સના Account Part 2 – Chapter 1 શેરમૂડીના હિસાબો માં આપેલ Sum 14 ને ખૂબ જ સરળ રીતે અને Step-by-Step સમજાવવામાં આવ્યું છે. 🧮📖
🎯 આ વિડિયો Board Exam 2027 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
✅ સરળ ભાષામાં સમજાવટ
✅ સંપૂર્ણ Step-by-Step Solution
✅ મહત્વના મુદ્દાઓ સાથે સમજણ
✅ પરીક્ષાલક્ષી તૈયારી માટે ઉપયોગી
⏰ દરરોજ સવારે 6:00 વાગ્યે નવા Video માટે Commerce with KP ને Subscribe કરો. 🔔
📌 વિડિયો પસંદ આવે તો Like 👍 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
💜 Commerce with KP
Commerce with KP ચેનલ ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે Account અને Commerce વિષયને સરળ ભાષામાં સમજાવવા, Chapter-wise શિક્ષણ અને Board Exam માટે ઉપયોગી તૈયારી કરાવવા માટે બનાવવામાં આવી છે.
#Std12Account #AccountPart2 #Chapter1 #CommerceWithKP #GujaratBoard #BoardExam2027 #Std12Commerce#std12accountpart2chap1Sum14