Ep 2 Best Bareilly Manja || Best Bareli Manja Maker In Ahmedabad || Ahmedabad Kite Market
Sarvopari Gujarat
0:00 / 0:00
Ep 2 Best Bareilly Manja || Best Bareli Manja Maker In Ahmedabad || Ahmedabad Kite Market
82 281 просмотр · 4 года назад
Sarvopari Gujarat
31,3 тыс. подписчиков
82 281 просмотр · 4 года назад
બરેલીની પાકી દોરી જો કોઈ તમને અમદાવાદમાં જ ઘસી આપે તો...? જી હા બરેલી ના કારીગરો જેવો કાનપુર યુપી થી સ્પેશિયલ અમદાવાદની ઉત્તરાયણ માટે બે મહિના માટે આવે છે. જેમાં રવિ ભાવસાર ને ત્યાં આખા અમદાવાદમાં થી જ નહીં પરંતુ અન્ય શહેરોમાંથી પણ અહીંયા બરેલીની સ્પેશિયલ દોરી રંગવા માટે આવતા હોય છે.
જેમાં ઘણા વર્ષોથી પતંગ રસિયાઓ પોતાની એક જગ્યાએ દોરી રંગાવા આવતા જોવા મળ્યા. પોતાની નજર સામે પોતાની દોરી બનતા જોઈ શકો છો જેનો આનંદ પણ અનેરો છે. ખાસ ઉતરાયણમાં દોરી ઘસાવવા માટે મુલાકાત લઈ શકાય એવી એક જગ્યા...
Address: Shree hinglaj products, Near, Vasudev tripathi hall, Near shivshakti farsan, Halim ni khadki shahpur, ahmedabad
Ravibhai Bhavsar : 8401390800
#ahmedabadkitemarket
#barelikamanja
#bestmanjamaker
=========================
Be a Friend on Facebook: / sarvopari.gujarat
Instagram : / sarvopari_gujarat
==========================
હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂
આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻
Thank you 😄