Morbi ના Patidar ઓ આરોપી બનવા કેમ થયા તૈયાર | Morbi Patel Samaj | Kanti Amrutia | Manoj Panara
Our rajkot
0:00 / 0:00
Morbi ના Patidar ઓ આરોપી બનવા કેમ થયા તૈયાર | Morbi Patel Samaj | Kanti Amrutia | Manoj Panara
176 352 просмотра · 1 год назад
Our rajkot
153 тыс. подписчиков
176 352 просмотра · 1 год назад
➡️મોરબીમાં ચાલતા અર્વાચિન દાંડિયા ક્લાસિસમાં વલ્ગારિટી ફેલાતી હોવાનો અને પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને બ્લેકમેઈલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે. આ કથિત દૂષણના વિરોધમાં શનિવારે રાત્રે મોરબીમાં 'જન ક્રાંતિ સભા'નું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાના માધ્યમથી 20 હજાર પાટીદારોએ આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવવા માટે પ્રતિજ્ઞા લીધી છે.
V.C :- RAJESH PATEL PHOTOGRAPHY
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!
#morbidandiya #patidarsamaj #janakrantisabha #gujaratnews #vulgarityinfolk #ourrajkot #dandiyaissue #kantiamrutiya #gujaratisanskriti #protectourdaughters