તને આપીશ સોનાના ડાંડીયા #ભજન #સત્સંગ #bhajan (ભજન લખેલું છે)
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
તને આપીશ સોનાના ડાંડીયા #ભજન #સત્સંગ #bhajan (ભજન લખેલું છે)
119 302 просмотра · 3 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
119 302 просмотра · 3 года назад
ઓ કાના મારે ઘરે રમવા આવજે રે
તને આપીશ સોનાના ડાંડીયા રે
કાના મારે ઘેર રમવા આવ છે રે
મારા સસરા ગયા છે વાડીએ રે
મારા સાસુ ગયા છે મંદિરીયે રે
કાના મારે ઘેર રમવા આવજે રે
તને આપીશ સોનાના ડાંડિયા રે આ દક્ષા બેન ના ગીત ની ચેનલ છે.
કાના મારે રમવા આવજે રે
મારા જેઠ ગયા છે ઘોડા ખેલવા રે
મારા જેઠાણી ગયા છે પિયર મારવા રે
કાના મારે ઘેર રમવા આવજે રે
તને આપીશ સોનાના ડાંડીયા રે
કાના મારે ઘેર રમવા આવજે રે
મારા દિયર ગયા છે દડો રમવા રે
મારા દેરાણી ગયા છે જળ ભરવા રે
કાના મારે ઘેર રમવા આવજે રે
તને આપીશ સોનાના ડાંડીયા રે
કાના મારે ઘેર રમવા આવજે રે
મારા પારણીયા ગયા છે નોકરીયે રે
હું તો બેઠી છું ભજન કરવા રે
કાના મારે ઘેર રમવા આવજે રે
તને આપીશ સોનાના ડાંડીયા રે
કાના મારે ઘેર રમવા આવજે રે...