Перейти к содержимому

Daily Vlog 1 આત્મન માટે માર્કેટ દોડ! 🛍️ઘરે વણેલા ગાંઠિયાની મજા 😋

Janak & Hetal Vlog

0:00 / 0:00

Daily Vlog 1 આત્મન માટે માર્કેટ દોડ! 🛍️ઘરે વણેલા ગાંઠિયાની મજા 😋

55 просмотров · 4 дн. назад
Janak & Hetal Vlog
90 подписчиков
55 просмотров · 4 дн. назад
જય શ્રી કૃષ્ણ મિત્રો 🙏 અમારા રાજકોટના family vlogમાં તમારું સ્વાગત છે! ❤️ આજના vlogમાં આત્મન માટે માર્કેટ જવું પડ્યું 🛍️ અને ઘરે બનાવ્યા સ્વાદિષ્ટ વણેલા ગાંઠિયા! 😋 સાથે અમારી રોજિંદી જિંદગીની નાની નાની પળો અને પરિવાર સાથેની મજા. आज के vlog में Aatman के लिए मार्केट जाना पड़ा और घर पर बनाए गुजराती वणेला गांठिया! हमारे राजकोट वाले परिवार के साथ बिताइए आज का दिन। 🏡✨ તમને ગાંઠિયા સાથે શું ભાવે—ચા ☕ કે તળેલા મરચાં 🌶️? Commentમાં કહેજો! અમારા પરિવારનો સાથ ગમે તો Like કરો, Subscribe કરો અને ફરી મળીએ નવા vlogમાં! ❤️ #GujaratiVlog #RajkotVlog #FamilyVlog #DailyVlog #VanelaGathiya #GujaratiFamily #HindiGujaratiVlog #Rajkot #ઘરનાગાંઠિયા #gujarati vlog, #rajkot family vlog, #gujaratifamilyvlog, #dailyvlog #rajkot