ફઈ બની ઘરની માલિક | ઘરમાં આવી ફઈએ બધાને કર્યા પરેશાન | ગુજરાતી ફિલ્મ @bholegujaratifilms
ભોલે ગુજરાતી ફિલ્મ
0:00 / 0:00
ફઈ બની ઘરની માલિક | ઘરમાં આવી ફઈએ બધાને કર્યા પરેશાન | ગુજરાતી ફિલ્મ @bholegujaratifilms
17 783 просмотра · 2 дня назад
ભોલે ગુજરાતી ફિલ્મ
36,4 тыс. подписчиков
17 783 просмотра · 2 дня назад
ફઈ બની ઘરની માલિક | ઘરમાં આવી ફઈએ બધાને કર્યા પરેશાન | ગુજરાતી ફિલ્મ
ફઈ બની ઘરની માલિક એક એવી રસપ્રદ ગુજરાતી પરિવારિક ફિલ્મ છે, જેમાં ફઈ ઘરમાં આવ્યા પછી આખા પરિવાર પર પોતાનો રોફ જમાવે છે. ઘરની વહુને કોઈ કામ કરવા ન દેવું, દરેક વાતમાં દખલ કરવી અને ઘરના દરેક સભ્યને પોતાની રીતે ચલાવવાની કોશિશ કરવી—આ બધાથી પરિવારના લોકો કંટાળી જાય છે.
પણ શું ફઈનો આ રોફ હંમેશા ચાલશે?
શું પરિવાર ફઈ સામે પોતાનો અવાજ ઉઠાવશે?
અને અંતે ફઈને પોતાની ભૂલનો અહેસાસ થશે?
આખી ફિલ્મ જોવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ.
:: Artist ::
Pravin Jikadara
Radhi Patel
Neha Patel
Ritika Sharma
Sagar Parmar
Devang Jikadara
#gujaratishortfilm
#familydrama
#Parivarik
#shortfilmgujarati
#gujaratinatak
#2025shortmovie
#2025gujaratimovie
#emotionalgujaratifilm
#familydrama
#gujaratimovie
મિત્રો અમારો વિડિયો સારો લાગે. તો
LIKE + SHARE + COMMENT + SUBSCRIBE