કિતૅન નીચે લખ્યું છે👇 રાધે મંડળ હાલ ગોપી હાલને રે કાના ને મળવા 👈🌺🦚🌺🦚🌺🦚🦚🌺🦚🌺🦚🦚
Prabhawati Bhuva
0:00 / 0:00
કિતૅન નીચે લખ્યું છે👇 રાધે મંડળ હાલ ગોપી હાલને રે કાના ને મળવા 👈🌺🦚🌺🦚🌺🦚🦚🌺🦚🌺🦚🦚
1 355 просмотров · 5 месяцев назад
Prabhawati Bhuva
253 подписчика
1 355 просмотров · 5 месяцев назад
હાલ ગોપી હાલને રે જાઈ કાના ને મળવા
કોઈ તો બતાવજો રે આ જશોદા ના લાલ ને
હમણાં જોયો તો મેતો નંદજીના ફળિયે
પગલીયુ પાડતો રે આ રાધે રાધે શામળા ્્્્
હમણાં જોયો તો મેતો બળભદૃ ની સાથમાં
ગેડી દળે રમતો રે આ રાધે રાધે શામળા ્્્્
હમણાં જોયો તો મેતો સુભદ્રા ની સાથમાં
રાખડી બંધાવતો રે આ રાધે રાધે શામળા ્્્્
હમણાં જોયો તો મેતો રાધિકા ની સાથમાં
ચુડલીયું મુલવતો રે આ રાધે રાધે શામળા ્્્્
હમણાં જોયો તો મેતો ગોવાળિયા ની સંગમાં
ધેનુ ચરાવતો રે આ રાધે રાધે શામળા ્્્્
હમણાં જોયો તો મેતો ગોપીયુ ની સાથમાં
રાસ રમાડતો રે આ રાધે રાધે શામળા ્્્્
હમણાં જોયો તો મેતો કાલંદડી માં કુદતા
કાળિ નાગ નાથતો રે આ રાધે રાધે શામળા ્્્્
હમણાં જોયો તો મેતો ગોપીયુ ના ઘરમાં
મહિ માખણ ખાતો રે આ રાધે રાધે શામળા ્્્્
હમણાં જોયો તો મેતો રાધે રાધે મંડળ માં
સતસંગ કરાવતો રે આ રાધે રાધે શામળા ્્્્
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺