શીતળા સાતમ Special ❤️ | ઠંડું ભોજન ખાધું 😋 | મધરાતે ગંગેશ્વર મહાદેવની આરતી 🙏🔱
surti lala
0:00 / 0:00
શીતળા સાતમ Special ❤️ | ઠંડું ભોજન ખાધું 😋 | મધરાતે ગંગેશ્વર મહાદેવની આરતી 🙏🔱
107 просмотров · 13 дней назад
surti lala
661 подписчик
107 просмотров · 13 дней назад
શીતળા સાતમની પૂજા 🙏 | ખાધું ઠંડું ભોજન 😋 | રાત્રે 12 વાગે ગંગેશ્વર મહાદેવની આરતી 🔱 | Family Vlog
આજના Vlog માં અમે શીતળા સાતમની પૂજા કરી 🙏❤️ અને પરંપરા મુજબ ઠંડું ભોજન ખાધું 😋
ત્યારબાદ રાત્રે 12 વાગ્યે ગંગેશ્વર મહાદેવ મંદિર જઈને મહાદેવની આરતી અને દિવ્ય દર્શનનો લાભ લીધો 🔱🙏
આ પવિત્ર દિવસની પૂજા, પરિવાર સાથેની મસ્તી અને મધરાતની મહાદેવની આરતીનો સુંદર અનુભવ આ Vlog માં જોવા મળશે. ❤️
વિડિયો ગમે તો Like 👍, Comment 💬 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
#શીતળાસાતમ #ગંગેશ્વરમહાદેવ #Mahadev #FamilyVlog #GujaratiVlog #ShitalaSatam #HarHarMahadev #sitlamata #sitla #sitlasatam #familyvlog #gujratifamilyvlog #surat #surtilala #enjoywithfamily #familydinner #gujrativlog #gujjufamily