આજથી નવી શરૂઆત! 🚗 | Montreal Night Drive | Canada Talks Gujarati
Canada Talks
0:00 / 0:00
આજથી નવી શરૂઆત! 🚗 | Montreal Night Drive | Canada Talks Gujarati
900 просмотров · 6 ч назад
Canada Talks
72,1 тыс. подписчиков
900 просмотров · 6 ч назад
આજથી નવી શરૂઆત! ❤️
Canada Talks પર હવે ફરી એક નવી journey શરૂ કરી રહ્યો છું. આજની આ night drive માં Montreal ની streets પર મારી Tesla Model Y સાથે વાતો કરતાં કરતાં તમને મારી આ નવી શરૂઆતમાં સાથે લઈ જઈ રહ્યો છું.
Canada માં રહેતા Gujarati લોકો, newcomers, immigrants અને Canada વિશે જાણવા માંગતા મિત્રો માટે આ channel પર હું મારી real-life experiences, everyday life, driving, lifestyle અને Canada સાથે જોડાયેલી વાતો share કરતો રહીશ.
📍 Location: Montreal, Quebec, Canada
🎥 Language: Gujarati
જો તમને આવી real-life Gujarati videos પસંદ આવે તો video ને LIKE કરો, channel ને SUBSCRIBE કરો અને COMMENT માં જરૂર જણાવજો કે આગળ તમે કયા topic પર video જોવા માંગો છો.
MUSIC CREDIT GOES TO ::
• DESH MERA Anthem (Cinematic Anthem)
Welcome to Canada Talks! 🇨🇦
#CanadaTalks #GujaratiVlog #Montreal #CanadaGujarati