સરગવાની ખેતીમાં ખેડૂતની આખી કહાની | Farm Tour + Podcast 🌿
Krishi Vaani
0:00 / 0:00
સરગવાની ખેતીમાં ખેડૂતની આખી કહાની | Farm Tour + Podcast 🌿
7 738 просмотров · 8 дн. назад
Krishi Vaani
107 подписчиков
7 738 просмотров · 8 дн. назад
સરગવાની ખેતી વિશે જાણવું છે? 🌿
આ વીડિયોમાં અમે એક ખેડૂત સાથે તેમના ખેતરની મુલાકાત લીધી છે અને સરગવાની ખેતી વિશે Podcast સાથે Farm Tour કર્યો છે.
ખેડૂત પાસેથી જાણીએ છીએ કે સરગવાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે, ખેતરમાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, ખેતી દરમિયાન કયા પડકારો આવે છે અને તેમના અનુભવમાંથી બીજા ખેડૂતો શું શીખી શકે.
જો તમે સરગવાની ખેતી કરો છો, કરવાનું વિચારી રહ્યા છો અથવા ખેતીની નવી માહિતી મેળવવામાં રસ ધરાવો છો, તો આ આખો વિડિયો જરૂરથી જુઓ.
વિડિયો ગમે તો Like 👍, Comment 💬 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
#સરગવાનીખેતી #સરગવો #MoringaFarming #FarmTour #FarmerPodcast #NaturalFarming #GujaratiFarmers #ખેડૂત #ખેતી #Agriculture#drumstick ફાર્મ