Перейти к содержимому

બજાર જેવો સંતુર સાબુ ઘરે બનાવો, ચામડીના તમામ રોગો થશે ગાયબ! 🌿🧼 | Homemade santur Soap

Priya Ki Pyaari Rasoi

0:00 / 0:00

બજાર જેવો સંતુર સાબુ ઘરે બનાવો, ચામડીના તમામ રોગો થશે ગાયબ! 🌿🧼 | Homemade santur Soap

2 180 просмотров · 8 мес. назад
Priya Ki Pyaari Rasoi
33,2 тыс. подписчиков
2 180 просмотров · 8 мес. назад
બજાર જેવો સંતુર સાબુ ઘરે બનાવો, ચામડીના તમામ રોગો થશે ગાયબ! 🌿🧼 | Homemade santur Soap ઉનાળામાં ખંજવાળ અને ખીલથી મળશે છુટકારો, ઘરે બનાવો શુદ્ધ સંતરા ની છાલ નો સાબુ | Skin Care Tips મોંઘા સાબુ લાવવાનું ભૂલી જશો, જ્યારે ઘરે જ બનાવશો આવો ઓર્ગેનિક સંતરા ની છાલ નો સાબુ! નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ! આજે "priya ki pyaari rasoi" માં priya શીખવાડશે કે ઘરે જ શુદ્ધ સંતરા ની છાલ નો સાબુ કેવી રીતે બનાવવો. આ સાબુ ઉનાળામાં થતી ખંજવાળ, ખીલ અને ગરમી માટે બેસ્ટ છે. કોઈ પણ કેમિકલ વગરનો આ સાબુ તમારી સ્કીનને ચમકદાર બનાવશે.સંતરાની છાલ ફેંકી દેતા પહેલા આ વિડિઓ જરૂર જુઓ! 🍊✨ આ વિડિઓમાં હું બતાવી રહી છું કેવી રીતે સંતરાની છાલથી ઘરેલું અને કેમિકલ ફ્રી સોપ બનાવવો. ✔ ચહેરા પર નેચરલ ગ્લો લાવે ✔ ટેનિંગ ઘટાડવામાં મદદરૂપ ✔ તેલિય ત્વચા માટે ફાયદાકારક ✔ સરળ અને સસ્તી રીત આ સોપમાં 2 ખાસ વસ્તુ ઉમેરીને તેને વધુ અસરકારક બનાવ્યો છે. વિડિઓ આખો જરૂર જુઓ અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમને આ રીત કેવી લાગી 😊 ***************** homemade soap, natural soap at home, orange peel powder for skin, diy soap gujarati, chemical free soap, beauty tips gujarati, glowing skin remedy, tan removal remedy, herbal soap recipe, ghar nu soap banavani rite, orange peel benefits, skincare gujarati, organic soap making, pimple remedy soap, skin brightening soap, homemade beauty products Homemade Neem Soap, Soap Benefits, DIY Soap at home, Skin Care Gujarati, Ayurvedic Soap, Homemade Beauty Products, #OrangePeelSoap #SantraNiChaal #HomemadeSoap #santursoap#ઘરેલુંઉપાય #SkinCareGujarati #NaturalSoap #GujaratiYouTuber #BeautyTips #DIYSoap #ChemicalFree #GlowingSkin #HerbalSoap #GujaratiVideo #HomeRemedy #OrganicCare #NeemSoap #HomemadeSoap #SkinCare #Ayurvedic #JaiMaaAnnapurnaKitchen #GujaratiVlog #NaturalBeauty #SummerSpecial #HomemadeBeauty #BeautyTips #SkinCareRoutine #DIYSoap #NeemBenefits #HealthySkin #OrganicSoap orange peel soap, santra ni chaal soap, homemade soap recipe, diy soap at home, natural soap making, ghar ka soap kaise banaye, chemical free soap, orange peel powder for skin, glowing skin remedy, tan removal home remedy, herbal soap recipe, desi nuskha for skin, beauty tips in gujarati, pimple care soap, skin brightening soap, organic soap making, homemade beauty products, santra peel,benefits, skincare tips hindi, diy beauty soap,