Перейти к содержимому

લખાણ સાથે 💐માં નુ કરુણ ભજન 💐 દક્ષાબેન નાં સ્વરે

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

લખાણ સાથે 💐માં નુ કરુણ ભજન 💐 દક્ષાબેન નાં સ્વરે

48 119 просмотров · 1 год назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
48 119 просмотров · 1 год назад
જનમ દેનારી માવડી મને તારી યાદ આવે તારી યાદ આવે મારા પાંપણે પાણી લાવે જન્મ દેનારી માવડી મને તારી યાદ આવે તારા વિના માવલડી મને કોણ લાડ લડાવે તારા વિના માવલડી મને કોણ કોળીયા ભરાવશે માડી તારી યાદ મુજને વારંવાર સતાવે જન્મ દેનારી માવડી મને તારી યાદ સતાવે છેડલો તારો પકડતી હું કેમ કરી ભૂલાવું માં વારે ને તહેવારે માં તારી યાદ સતાવે આ દુનિયામાં સૌ કોઈ મળશે માંની મળે ના જોડી જન્મ દેનારી માવડી મને તારી યાદ સતાવે તારી યાદ આવે મારા પાંપણે પાણી લાવે જન્મ દેનારી માવડી મને તારી યાદ સતાવે તારા વિના માવલડી મને ઘરમાં સુનું લાગે હમણાં માડી આવશે મને એવા ભણકારા વાગે એવા ભણકારા સાથે માડી યાદ તારી સતાવે જન્મ દેનારી માવડી મને તારી યાદ આવે તારી યાદ આવે મારા પાંપણે પાણી લાવે જન્મ દેનારી માવડી મને તારી યાદ આવે 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ #gujaratibhajan #VaikunthBhajanMandal #bhaktigeet #GujaratiDevotionalSongs #peacefulbhajan #devotionalmusic #GujaratiSpiritualSongs #bhajanlovers #shivbhajan #krishnabhakti