Jignesh Barot 🤌| Vishwaasghat❤️🩹 (Official Video)| વિશ્વાસઘાત🥹 |New Gujarati Bewafa Song 2026
RS RANJEET
0:00 / 0:00
Jignesh Barot 🤌| Vishwaasghat❤️🩹 (Official Video)| વિશ્વાસઘાત🥹 |New Gujarati Bewafa Song 2026
517 просмотров · 11 дн. назад
RS RANJEET
7 подписчиков
517 просмотров · 11 дн. назад
જિગ્નેશ બારોટનું નવું ગીત – હૃદયસ્પર્શી ગુજરાતી બેવફા ગીત, જેમાં દુઃખ, દગો અને તૂટેલા વિશ્વાસની વ્યથા વ્યક્ત થાય છે. માત્ર (@RANJEET પર.
Credits:
Singer: Jignesh Barot
Producer: Red Velvet Cinema
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Darshan Bazigar
Artists: Jignesh Barot, Chhaya Thakor, Kartik Rastrapal,
Kinjal Vaghela
DOP: Jaimis Bhatt
Editor: Devang Patni
Creative Producer: Dhyey Films & Team
Concept-Director: Mayur Mehta
Makeup: Hasmukh Limbichiya
Hair: Lata Patel
Technical Support: Jenish Talaviya
Production: Sanjay Rajput
Group: Pusha Shah
Costume (Jignesh Barot): Ekta J. Barot
Special Thanks: Biliptra (Vastral), Hardik Romaliya, Ravi
Pansuriya
Special Thanks: J. D. Bapu
Lyrics:
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ ને તને ચાહનારો તને ચાહનારો તને ચાહનારો જા ચાહેહો આંખ બંધ કરી તારો ભરોહો કર્યો વિશ્વાસઘાત તે જબરો કર્યો
હો જે દગો રાખે દિલ માં એ સુખી ના થાય જીંદગી ભર એ દુ:ખી થઈ જાય
તને મળનારો તને મળનારો તને મળનારો જા મળે બીજા કોઈ ને
હું તને માંગુ તું માંગે બીજા કોઈ ને હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈ
હો તને આવી ના શરમ ઓ બેવફા શનમ દલડે દીધા કેવા તે ઝખ્મ
હો નફરત એ કરે હાચો જે કરે પ્રેમ એક દરિયો જે ડૂબે એ મરે
તારું રાખનારો તારું રાખનારો તારું રાખનારો જા રાખે બીજા કોઈ નું
હો મેં તારું રાખ્યું તે રાખ્યું બીજા કોઈ નું
#jigneshbarot
#jigneshkaviraj
#saregamagujarati
#jigneshbarotnewsong
#bewafasong
#bewafastatus
#gujaratisongs
#gujaratilovesong