શ્રી સૂક્તમ્ | Shri Suktam | મહાલક્ષ્મી કૃપા અને ધન-સમૃદ્ધિ માટે પવિત્ર વૈદિક સ્તોત્ર
અન કહી વાતો
0:00 / 0:00
શ્રી સૂક્તમ્ | Shri Suktam | મહાલક્ષ્મી કૃપા અને ધન-સમૃદ્ધિ માટે પવિત્ર વૈદિક સ્તોત્ર
697 просмотров · 3 дн. назад
અન કહી વાતો
1,41 тыс. подписчиков
697 просмотров · 3 дн. назад
🙏 શ્રી મહાલક્ષ્મીની કૃપા, સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સાંભળો પવિત્ર શ્રી સૂક્તમ્ (Shri Suktam).
શ્રી સૂક્ત એ માતા મહાલક્ષ્મીની સ્તુતિ કરતું પ્રાચીન વૈદિક સૂક્ત છે. તેમાં માતા લક્ષ્મીના દિવ્ય સ્વરૂપ, ઐશ્વર્ય, તેજ, સુખ અને સમૃદ્ધિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
🌺 શ્રદ્ધા અને ભક્તિભાવથી શ્રી સૂક્તમ્ શ્રવણ કરો અને માતા મહાલક્ષ્મીનાં ચરણોમાં પ્રાર્થના કરો.
🙏 જય મહાલક્ષ્મી માતા 🙏
વિડિયો ગમ્યો હોય તો: 👍 Like કરો
🔔 ચેનલ Subscribe કરો
📲 પરિવાર અને મિત્રો સાથે Share કરો.
#ShriSuktam #SriSuktam #Mahalakshmi #LakshmiMantra #VedicMantra #શ્રીસૂક્તમ #મહાલક્ષ્મી #અનકહીવાતો