Перейти к содержимому

વીરપસલી વ્રત કથા | ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની અદ્ભુત કથા | Veer Pasli Vrat Katha

Gujarati katha studio

0:00 / 0:00

વીરપસલી વ્રત કથા | ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની અદ્ભુત કથા | Veer Pasli Vrat Katha

330 просмотров · 2 недели назад
Gujarati katha studio
146 подписчиков
330 просмотров · 2 недели назад
📜 વીરપસલી વ્રતની કથા | શ્રાવણ માસના રવિવારનું પવિત્ર વ્રત જય શ્રી મહાદેવ 🙏 આપ સૌનું **“ગુજરાતી કથા સ્ટુડિયો”**માં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ વીરપસલી વ્રતની સંપૂર્ણ કથા અને વ્રતની વિધિ. વીરપસલી વ્રત ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી, વિશ્વાસ અને એકબીજાના સુખ-કલ્યાણની ભાવના સાથે જોડાયેલું પવિત્ર વ્રત છે. શ્રાવણ માસમાં કરવામાં આવતા આ વ્રતની કથા ખૂબ જ ભાવપૂર્ણ અને ભક્તિથી ભરપૂર છે. આ વીડિયોમાં તમને જાણવા મળશે: 🙏 વીરપસલી વ્રતની વિધિ 🙏 વીરપસલીનો દોરો કેવી રીતે લેવો 🙏 સાત ગાંઠવાળા દોરાનું મહત્વ 🙏 વ્રત દરમિયાન કરવાની પૂજા અને ધૂપની વિધિ 🙏 ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સંપૂર્ણ કથા 🙏 વીરપસલી વ્રતનો મહિમા અને ફળ કથા સાંભળતી વખતે ભગવાન મહાદેવનું સ્મરણ કરજો અને શ્રદ્ધા-ભક્તિપૂર્વક કથા સાંભળજો. જો તમને આ વીરપસલી વ્રતની કથા ગમે તો વીડિયો ને LIKE 👍, SHARE 📲 અને COMMENT 💬 કરજો. આવી જ સુંદર વ્રતકથા, પૌરાણિક કથા, ધાર્મિક કથા અને સનાતન ધર્મની માહિતી માટે અમારી YouTube ચેનલ **“ગુજરાતી કથા સ્ટુડિયો”**ને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં. હે મહાદેવજી! વીરપસલી વ્રત જેવું નાની બહેનને ફળ્યું, તેવું આ વ્રત કરનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. 🙏 🔱 હર હર મહાદેવ 🔱 🙏 જય શ્રી મહાદેવ 🙏 🌺 જય વીરપસલી માતા 🌺 #વીરપસલીવ્રત #વીરપસલીવ્રતકથા #શ્રાવણમાસ #શ્રાવણરવિવાર #વ્રતકથા #મહાદેવ #હરહરમહાદેવ #ગુજરાતીકથાસ્ટુડિયો #GujaratiKathaStudio #ગુજરાતીવ્રતકથા #ભાઈબહેનનોપ્રેમ