Moh Chhuti Jya Badha - Jaymin Dabhoda - New Love ❤️ Song 2026 - જયમિન ડભોડા @StudioSaraswati
Studio Saraswati Official
0:00 / 0:00
Moh Chhuti Jya Badha - Jaymin Dabhoda - New Love ❤️ Song 2026 - જયમિન ડભોડા @StudioSaraswati
26 853 просмотра · 6 дней назад
Studio Saraswati Official
8,06 млн подписчиков
26 853 просмотра · 6 дней назад
Moh Chhuti Jya Badha - Jaymin Dabhoda - New Love Song 2026 - જયમિન ડભોડા - મોહ છૂટી જ્યા બધા
Full Song also Available for Downloading & Streaming online:-
♫ INSTA : / 1432292662127500
♫ SPOTIFY : https://open.spotify.com/album/3uPfUD...
♫ GANNA : https://gaana.com/song/moh-chhuti-jya...
♫ JIOSAAVN : https://www.jiosaavn.com/song/moh-chh...
♫ AMAZON MUSIC : https://music.amazon.com/albums/B0HFQ...
♫ YOUTUBE MUSIC : • Moh Chhuti Jya Badha
♫ APPLE MUSIC : / moh-chhuti-jya-badha-single
♫ ITUNES : / moh-chhuti-jya-badha-single
Produce & Present By STUDIO SARASWATI - Junagadh @StudioSaraswati
Producer : MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
Song : MOH CHHUTI JYA BADHA
Lyrics : PARSH SANVA
Music : MIHIR SUTHAR
Remix : DHARMESH SAVLI
Recording : RAAG STUDIO - AHD
Sp Thanks : SAHILBHAI MUNDHVA
Lyrics
મોહ છુટી જ્યાં બધાં ☺️❤️
મુખડું :-
તમને જોઈ હૈયા હરખે રાજી ના રેડ થઈ જાય રદા...
સાદગી છપઈ જી કાળજે વાહ છું તમારી અદા...
મન તારી આદત લાગી મોહ છુટી જ્યાં બધાં....
સાઈન :-
આવા હેતાળું હૈયાના હેત મનખેં મઢ્યા...
તું ચમ ના મળે તારા માટે તારા રોમથી વઢયા...
મને એક તારી આદત લાગી મોહ છુટી જ્યાં બધાં....
ક્રોસ ૧ :-
હોં મારા દલડાં ની ડેલીએ તમને આલસુ મોન મોંઘા...
શ્વાસ ખૂટી પડશે આયખે પણ લાડ નઈ થાય ઓછા (૨)
સાઈન :-
રાજી હસે મારો રોમ જ્યારે તારા મારા લેખ લખ્યાં
તમે આયા જીવન માં ને ખુશીઓ મારગ ખુલ્યા
તારામાં ખોવઈ જ્યાં અમે ને આખી દુનિયા ભુલ્યા
મન એક તારી આદત લાગી મોહ છુટી જ્યાં બધાં...
અંતરો ૧ :-
હો ચાર ચાંદ લાગ્યા જીવન માં તમારા આયા પછી
મારા ઉદાસ મુખડા ની તમે બની ગયા હસી
દલડુ તારા નોમે કર્યું હૈયુ હેત થી હર્યું ભર્યું
ગયા ભવનું કરમ ફળ્યું મનગમતું મોણહ મળ્યું
ક્રોસ ૨ :-
હોં હૈયા હેડે તારા હકમાં તું લાખો માં એક જગત માં
રોમે ઘડ્યા ચેવા ઘાટ તમન લખ્યાં મારા લેખમાં (૨)
સાઈન :-
મારા દિલમાં તારી જગ્યા લેવા લોકો બઉ મથ્યાં...
એક હક છે તારો હૈયે નથી અમે આલી કોઈને જગ્યા...
મને એક તારી આદત લાગી મોહ છુટી જ્યાં બધાં....
અંતરો ૨ :-
મારા દિલની લાગણીયો તારા દિલ હારે જોડી
તારું મારું નઈ હવે આપડું મારા પર દયો બધું છોડી
તું હોય તો જિંદગી વાલી તારા વગર બધું ખાલી
સાતે ભવ દિલ ની ડીલ હેડશું હાથ તારો ઝાલી
ક્રોસ ૩ :-
દોર્યું દલમાં તારું દર્પણ તમે રેજો જોડે હરપળ
વર્લ્ડ બેસ્ટ ક્યૂટ કપલ તારી મારી જોડી જબ્બર (૨)
સાઈન :-
હોં તમને જોઈને હૈયા હરખે રાજી થઈ જાય રદા
સાદગી છપઈ જી કાળજે વાહ છું તમારી અદા
મને તારી આદત લાગી ન મોહ છૂટી જ્યાં બધાં
#trending #jaymindabhoda #jaymindabhodanewsong #love #lovesong #gujaratilovesong #mohchhutijyabadha #pareshsanva #dharmeshsavli #mihirsuthar
આપે અમારી ચેનલ @StudioSaraswatiBhaktiSur @studiosaraswatiofficialchannel @studiosaraswatimovies @gujjuhitsongs9393 @saraswatilive1008 @MusicMantra-mm @StudioSaraswati સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો
વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "
/ officialstudiosaraswati
Follow Us Studio Saraswati Accountv
Facebook : / officialstudiosaraswati
Facebook : / manoj.jobanputra.7
Facebook :- https://bit.ly/3rIKKuJ
Instagram :- https://bit.ly/3rHc1xx
Youtube :- https://bit.ly/3eqeKIF