Перейти к содержимому

Jivata Hashu To Fari Malshu જીવતા હસુ તો ફરી મળશું Sung Rakesh Barot Dj Non stop Tareding Dj Remix

SB Dj Makwana

0:00 / 0:00

Jivata Hashu To Fari Malshu જીવતા હસુ તો ફરી મળશું Sung Rakesh Barot Dj Non stop Tareding Dj Remix

361 просмотр · 5 ч назад
SB Dj Makwana
16,2 тыс. подписчиков
361 просмотр · 5 ч назад
Jivata Hashu To Fari Malshu જીવતા હસુ તો ફરી મળશું Sung Rakesh Barot Dj Non stop Tareding Dj Remix Song, જીવતા હસુ તો ફરી મળશું Singar, Rakesh Barot SB Makwana જીવતા હસુ તો ફરી મળશું” એક એવી લાગણીસભર સફર છે, જ્યાં પ્રેમ, વિરહ અને ફરી મળવાની આશા એકસાથે ધબકે છે. અનુભવો અને તમારા પોતાના પ્રેમની યાદો સાથે જોડાઈ જાઓ. ❤️‍🩹 🎶 હે તું પરણી ને પારકી થઇ જાન જીવતા હસુ તો ફરી મળશું ઓ જીવ મારા જીવતા હસુ તો ફરી મળશું જા પરણી ને તું પારકી થઇ જાણ જીવતા હસુ તો ફરી મળશું....(૨) જા ચોરીયે તું હવે ચડીજા જીવતા હસુ તો ફરી મળશું હો બોધી મુઠી લાખ ની રાખો ખોટા ના બોના કાઢો...(૨) જ બીજા હારે તું ફેરા ફરીજા હવે જીવતા હસુ તો ફરી મળશું કે જાન મારી જીવતા હસુ તો ફરી મળશું હો હશે કોક વોક બકા પ્રેમ માં અમારો નહિ તો પગ બકા ઉપડે નઈ તમારો મારા પ્રેમ ઉપર પથરો મેલું બોધી લોને માળો અમને મારગ પ્રભુ આલશે કંઈક સારો હો સપના તારા પુરા થાવે ઉની ના આંચ આવે...(૨) હે જા બીજાની બંગડી પેરીલે જીવતા હસુ તો ફરી મળશું હે જાન મારી જીવતા હસુ તો ફરી મળશું...(૨) હો તમારા જીવતર માં પથરો બની નડ્યા પ્રેમ ની વાત માં હાવ ખોટા અમે પડ્યા હો પ્રભાવ ના જાણે અમને કરમ નડ્યા છતી આંખે અમે આંધળા થઇ ફર્યા હો વાલપ ની વાતો મેલો મારગ તમે ગમતો મેલો...(૨) જા પાનેતર બીજાનું ઓઢીલે જીવતા હસુ તો ફરી મળશું હે જીવ મારા જીવતા હસુ તો ફરી મળશું --------------------------- રાકેશ બારોટ ના અન્ય ગીતો નિહાળવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો:👇    • જાજા જુઠડી Rakesh Barot New Trending Song ...   વિડિયો ગમે તો ❤️ LIKE કરો 🔁 મિત્રો સાથે SHARE કરો 🔔 નવા Gujarati DJ Remix માટે SUBSCRIBE કરો. 🙏 Thank You For Watching ❤️ #GujaratiDJSong​ #GujaratiDJRemix​ #GujaratiSong2026​ #DJNonstop​ #TrendingGujaratiSong​ #ViralGujaratiSong​ #GujaratiRemix​ #DJRemix2026​ #NewGujaratiSong​ #TrendingDJRemix​ #GujaratiSong​ #DJSong​ #ViralDJRemix​ #NonstopDJRemix​ •••••••• 😍 Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. Note: I do not own the audio; all rights belong to the respective owners. This remix is for promotional/entertainment purposes only. Like ❤️ Share 🖇️ Comment's 📩 .................. Subscribe 🔔