Перейти к содержимому

કુળદેવી વિશે જોરદાર પ્રવસન ‼️ અમરત બાપા ની મેલડી માં

મસાણી મેલડી

0:00 / 0:00

કુળદેવી વિશે જોરદાર પ્રવસન ‼️ અમરત બાપા ની મેલડી માં

17 083 просмотра · 1 день назад
મસાણી મેલડી
4,07 тыс. подписчиков
17 083 просмотра · 1 день назад
કુળદેવી વિશે જોરદાર પ્રવસન ‼️ અમરત બાપા ની મેલડી માં 🙏 જય અમરત બાપાની મેલડી માંઁ 🙏 મોટી ખડોલ ધામના પાવન દર્શન અને આશીર્વાદ માટે આ વિડિયો અવશ્ય જુઓ. મેલડી માંના ભક્તો માટે આ એક ભક્તિમય રજૂઆત છે શ્રદ્ધા, ભક્તિ અને માતાજીના આશીર્વાદથી પવિત્ર બનેલું આ ધામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ખડોલ ધામમાં માતાજીના દર્શન અને ભક્તિનો અનોખો અનુભવ થાય છે. 🪔 આ વીડિયોમાં અમરત બાપાની મેલડી માં ખડોલ ધામના દર્શન, ભક્તિ અને માતાજીની મહિમાની ઝલક જોવા મળશે.માં મેલડી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. 🙏 જય અમરત બાપાની મસાણી મેલડી માંઁ 👏 કળયુગ નો રાજા માઁ મેલડી વિડિયો ગમે તો Like 👍 Share 🔄 અને Channel ને Subscribe કરજો 🔔 દબાવવાનું ભૂલશો નહીં. #ખૂંખારમેલડીમાં​ #ખડોલધામ​ #અમરતબાપાનીમેલડી​ #કળયુગનોરાજામાંઁમેલડી​ #મેલડીમાતાજીનાચમત્કાર​ #ગુજરાતીપ્રવસન​ #જયમેલડીમા​ #રામરામમાડી​ #મસાણીમેલડીમાં​ #મોટીખડોલ​ #જયમાતાજી​ #KhunkharMeldiMaa​ #MotiKhadol​ #Gujarat​ #KhadolDham​ #BarejaDham​ #Amaratbapanimeldi​ #Gujaratipravachan​ #JayMeldiMaa​ #Kalyugnorajamaameldi​ #Temple​ ​#Darshan