USA માં 42 સમાજની ભવ્ય Diwali Party 🪔😍 | Live Music, Dance & Full Masti | Gujarati Family Vlog
Life With Anu😊
0:00 / 0:00
USA માં 42 સમાજની ભવ્ય Diwali Party 🪔😍 | Live Music, Dance & Full Masti | Gujarati Family Vlog
842 просмотра · 6 дн. назад
Life With Anu😊
186 подписчиков
842 просмотра · 6 дн. назад
આજે અમે USA માં 42 સમાજની ભવ્ય Diwali Party માં ગયા હતા. 🪔✨
ત્યાં સુંદર Diwali decoration, live music, સુંદર માહોલ અને આપણા ગુજરાતી સમાજના લોકો સાથે ખૂબ જ મજા કરી. ❤️
વિદેશમાં રહીને પણ આપણા તહેવારોની ઉજવણી કરવાની મજા જ કંઈક અલગ હોય છે! 🇺🇸🇮🇳
અમારો આ vlog તમને ગમે તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
તમને Diwali Party નો કયો ભાગ સૌથી વધારે ગમ્યો એ Comment માં જરૂર જણાવજો!
#DiwaliParty #42Samaj #GujaratiVlog #GujaratiFamilyVlog #DiwaliInUSA #USA Gujarati #IndianFestival #GujaratiInUSA #FamilyVlog