Перейти к содержимому

Mu_Haku_Tractor_Tane_Riksha_Vado_Game_Singer MukeshThakor Gujarati#mukeshthakor

mukesh thakor official

0:00 / 0:00

Mu_Haku_Tractor_Tane_Riksha_Vado_Game_Singer MukeshThakor Gujarati#mukeshthakor

586 790 просмотров · 1 г. назад
mukesh thakor official
39,4 тыс. подписчиков
586 790 просмотров · 1 г. назад
Mu_Haku_Tractor_Tane_Riksha_Vado_Game મુ_હાકુ_ટેકટર_તને_રિક્ષા_વાળો_ગમે_Singer MukeshThakor Gu SUPPORT_ BHARAT THAKOR SANESHDA. SINGER_SRAVAN THAKOR. GANPAT THAKOR SESAN. BALVANT THAKOR RAVEL રોડ ટચ ઘર જાનુ તારુ કહેવાય ફોનમાં રાતે થોડું હરે બોલાય રાતે મળવા આવું મને કાઠું પડી જાય તારા મારા મા બાપની આબરૂ #MUKESH_THAKOR_OFFICE #new_Gujarat_song #trendingvideo #mukeshthakor_New_videosong #newsong2024 #new_video #આતો_CNG_રિક્ષાનો_જમાનો_આયો #mukesh_Thakor6854 #dashratthakornewSong #sravan_thakor_newsong #dashrat_thakor_official #AartiOfficial1 #Gujarati_geeto #vairalsong #video_2024 #6854 Mukesh Thakor New Song || CNG રીક્ષા માં ગીત બેવફાના વાગે.... | New Gujarati Song Singer : Mukesh Thakor 6854 #nonstop #trending #dashratthakor #mukeshthakor #videosong #bewafa #djremix #trending_song #trending #videosong #newgujaratisong #nonstop #desidholsample #trending Mukesh Thakor New Song || CNG રીક્ષા માં ગીત બેવફાના વાગે.... | New Gujarati Song Singer : Mukesh Thakor 6854 એ હું હાકુ ટ્રેકટર તને રીક્ષા વાળો ગમે ... ગોડી તું સેટી ચમ ફરે એ હું જાતો તો રોડે મન હમાં મળ્યા આજ મારા થી બોલ્યા નતા આજ.... એ.. હામે ઉભ્યો રીક્ષા વાળો તને લઈ ને જાય એતો મારી જાનું ને લઇ ને જાય... એ આવું જોઈ મારું તો શેર લોઇ હુકાઈ જાય મારા તો કાળજા બળી જાય... એ ટ્રેકટર મેલી મુ તારા ચેડે આયો તો બજાર માં ફરતાં જોઈ તિ મેતો મારી નજરે જોઈ તી બજાર માં ફરતાં જોઈ તી ઓ... અમે તારા ચેડે આયા મોઢા તમે અવળા કર્યા. મને તે હાન કરી ઘરે જઈ ને ફોન કરું... હો..ઘરે જઈ ફોન કર્યો ફોન માં એવું કીધું મારા હારે માસી નો છોકરો આવ્યો હતો.... એ. ઘરે જઈ ને જૂઠું બોલે કેમ કરુ વિશ્વાસ એતો મન માનવા ને દે આજ... એ. ગમે તેવા બાના કરી માનવું એને જમન ની જૂઠી સે નુગરી.. એ..બેન પણી થી વાત કરાવી માનવે મન આજ ચમ કરી માનું એની વાત.... એ..બેન પણી ઓ એક થઈ ને મના વે મને આજ ચમ કરી માનું તમારી વાત.. એ...તમે તો જૂઠું બોલો પેલા બેન પણી ને કઈ ચમ કરી માનું તમારી વાત.. ચમ કરી માનવું મારે આજ ચમ કરી માનવું મારે આજ... ઓ... આવા બાના તો તારા ગણા મે જાતા કર્યા... આખરે સોગંદ ખાવા નો વારો આયો... ઓ..કાલે માતાએ આવો સોગન ખાવા પડશે હાચા છો કે કુડા છો એતો ઇયા ખબર પડશે... એ... કાલે ઘરે મેમન આવે બાના કરે આજ કેમ કરી માનવી તારી વાત... એ.. મારા ભાઈ ને જોવા મેલ્યો મેમન નથી કોઈ કાલે તમે જૂઠ્યું બોલ ચમ.... એ..વિશ્વાસ નથી કરવો હૂતો જઈશ બારો બાર ટ્રેકટર નો ફેરો આયો આજ.... એ.. મન કે મારી ભૂલ થયી જઈ કરું નઈ આવું. એકવાર કરી દો મન માફ.... એ...હવે તારા થી કંટાળ્યો તને છૂટી કરું આજ...તારા થી કરવી નથી વાત.. તારા થી કરવી નથી વાત તારા થી દુર જવું આજ... ______________________________________________ 6854_ રીક્ષા ભાડે કરી રીક્ષા મૂકેશ ઠાકોર ની હતી---------------------------------------------- મારી મોનીતા ના ધરે કાલે મેમન આવે. ---------------------------------------------------- ❖ Subscribe For Upcoming New Gujarati Song, Album Song, New Gujarati Etc.. 👉  Mukesh thakor official            ❖ Direct copyright will be given if you put this song in your own channel by remixing or editing it in any way. If you post it on any other social media, legal action will be taken ❖ આ ગીત ને કોઈ પણ જાતનૂ આડૂઅવળૂ રીમીક્ષ કે એડીટીંગ કરીને તમારી પોતાની ચેનલ મા મૂકશો તો ડાયરેક્ટ કોપીરાઈટ આપવામાં આવશે. કે અન્ય કોઈ પણ સોશ્યિલ મીડિયા મા મુકશો તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે ------------------------------------- _______________________________________ ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Official Mukesh thakor official  " Youtube Channel ❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You. ❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા . ______________________________________________________________________________ 🌍~~~~માં સધી માં ચામુંડ માં તારા દીવાનું અજવાળું🙇      એ જ મારો રજવાડુ........