ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 8 (ભાગ 4) કૃષિ ક્ષેત્ર |Std 12 Economics Ch 8 Part 4
Economics With Mayur
0:00 / 0:00
ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 8 (ભાગ 4) કૃષિ ક્ષેત્ર |Std 12 Economics Ch 8 Part 4
85 просмотров · 2 недели назад
Economics With Mayur
29 подписчиков
85 просмотров · 2 недели назад
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,ધોરણ 12 અર્થશાસ્ત્ર (Economics) ના પ્રકરણ 8 "કૃષિ ક્ષેત્ર" (Agricultural Sector) ના આ Part 4 (ભાગ 4) વિડીયોમાં તમારું સ્વાગત છે.આ ભાગમાં આપણે બોર્ડની પરીક્ષા માટે સૌથી મહત્વનો પ્રશ્ન "નીચી ખેત ઉત્પાદકતાના કારણો" (Reasons for Low Agricultural Productivity) વિશે એકદમ સરળ ભાષામાં પોઈન્ટ-ટુ-પોઈન્ટ ચર્ચા કરીશું. આ પ્રશ્ન પરીક્ષામાં 3 અથવા 5 માર્ક્સમાં વારંવાર પુછાય છે.
👉 જો તમે આગળના ભાગ (Part 1, 2, 3) ન જોયા હોય તો ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જરૂર જોઈ લેજો જેથી આખો પાઠ બરાબર સમજાઈ જાય.📌 બોર્ડ પરીક્ષાની બેસ્ટ તૈયારી માટે વિડીયો પૂરો જુઓ, Like કરો, મિત્રો સાથે Share કરો અને ચેનલને Subscribe જરૂર કરજો.
#Std12Economics #ECONOMICSWITHMAYUR #Part4 #GSEB #કૃષિક્ષેત્ર #Class12Economics #EconomicsCh8 #Std12Eco #GujaratiMedium #BoardExam2026