વજન ઘટાડવા માટે અને ડાયાબીટીસ માટે હેલ્ધી મીલેટ પુલાવ How to make a Millet Pualo.#millet #pulao
Unsullied Foods Gujarati
0:00 / 0:00
વજન ઘટાડવા માટે અને ડાયાબીટીસ માટે હેલ્ધી મીલેટ પુલાવ How to make a Millet Pualo.#millet #pulao
1 437 просмотров · 2 г. назад
Unsullied Foods Gujarati
300 тыс. подписчиков
1 437 просмотров · 2 г. назад
બધાજ પ્રકાર નાં અનાજ માં મિલેટ એ પૌષ્ટિક ધાન છે , મિલેટ ને ગુજરાતી માં સિરી ધાન્ય કહેવાય છે. પ્રોસો મિલેટ ને બ્રુમકોર્ન બાજરી તરીકે પણ ઓળખવા માં આવે , મિલેટ ગ્લુટેન ફ્રી છે તેમજ તેમાં થી ફાઇબર્સ પણ મોટી માત્રા માં મળી રહે છે , મિલેટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોવાને કારણે તે ડાયાબીટીસ ના દર્દી ઓ માટે ખૂબ જ ઉપયોગી , ત વજન ઘટાડવા માટે પણ ખૂબ જ મદદ કરે , પ્રોસો મિલેટ માં બધા જ જરૂરી એમિનો એસીડ તેમજ કેલ્શિયમ, ફોસ્ફરસ , , પોટેશિયમ , સોડિયમ અને આર્યન રહેલું છે તેટલે અં ખૂબ જ હેલ્ધી છે. સીઝનલ શાકભાજી મીક્ષ કરીને તેનો પુલાવ બનાવો તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.🙏
#food #gujarati #recipe #cooking #millet #pulao #millet recipe #healthy
#diet #weightloss_recipe #diabetes_food
#health_tips #health_care