શાળાના આંગણે ગરબાની રમઝટ! નવરાત્રી ૨૦૨૬ની સુંદર ઝલક. ✨ #Navratri #SchoolGarba #rampuraprimaryschool
Rampura primary School
0:00 / 0:00
શાળાના આંગણે ગરબાની રમઝટ! નવરાત્રી ૨૦૨૬ની સુંદર ઝલક. ✨ #Navratri #SchoolGarba #rampuraprimaryschool
90 просмотров · 6 дней назад
Rampura primary School
87 подписчиков
90 просмотров · 6 дней назад
અમારી શાળામાં યોજાયેલ ભવ્ય નવરાત્રી મહોત્સવ ૨૦૨૬!
આ વીડિયોમાં જુઓ શાળાના નાના-મોટા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમતા નજરે પડે છે. અર્વાચીન અને પ્રાચીન ગરબાના તાલે ઝૂમતા બાળકોનો ઉત્સાહ અને માતાજીની આરાધનાનો આ અદભુત નજારો અચૂક નિહાળો.
તમને આમાંથી કયો ગરબો સૌથી વધુ ગમ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો! વીડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી શાળાની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
#Navratri2026 #SchoolGarba #GarbaFestival #GujaratiGarba #SchoolEvents