Перейти к содержимому

પાળીયાદના પીર વિસામણ બાપુની વાત|વિહળધામનો ઇતિહાસ|

Kathiyawad Na Kangare...

0:00 / 0:00

પાળીયાદના પીર વિસામણ બાપુની વાત|વિહળધામનો ઇતિહાસ|

52 764 просмотра · 4 года назад
Kathiyawad Na Kangare...
110 тыс. подписчиков
52 764 просмотра · 4 года назад
બોટાદ થી નજીક પાળીયાદ માં બાપુ વિસામણ નું ધામ છે જેમને પાળીયાદ નો પીર કહેવામાં આવે છે અને એમના પરચાઓ ખૂબ જોવા મળે છે, કહે છે કે આપા ત્યાં હાજરાહજૂર છે એમની જ વાત આજે આપણે સાંભળવાના છીએ .જેમને વિહલ નાથ પણ કહેવામાં આવે છે... જય હો વિહાળ નાથ જય પાળીયાદ ના પીરની #જયમોગલમાં #પાળીયાદ #લોકસાહિત્ય#વિહળધામ#વિસામણ બાપુ#ઉનડ બાપુ#બોટાદ#કાઠી #દરબાર#visamanbapu #kathi