Перейти к содержимому

ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા | આજના સત્સંગ રામાપીરના | ખૂબ જ સુંદર રામાપીર ભજન | Ramapir Bhajan 2026

N K Dudhrejiya

0:00 / 0:00

ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા | આજના સત્સંગ રામાપીરના | ખૂબ જ સુંદર રામાપીર ભજન | Ramapir Bhajan 2026

14 534 просмотра · 1 месяц назад
N K Dudhrejiya
2,81 тыс. подписчиков
14 534 просмотра · 1 месяц назад
🙏 જય રામાપીર બાપા 🙏 આપ સૌનું અમારા YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે અમે આપના માટે રજુ કરી રહ્યા છીએ રામાપીર બાપાનું ખૂબ જ સુંદર અને ભાવભર્યું ભજન "ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા, લેવા મારે રામાપીરના નામ રે". જો ભજન પસંદ આવે તો વિડિયોને Like 👍, Share 📲 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. 🌺 ભજનના શબ્દો 🌺 ________________________________ ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના સોના વર્ણો સૂરજ આજે ઉગિયો એના કિરણે ચાંદી કેરી છાય રે આજના સત્સંગ રામાપીરના ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના અજમલ રાયના ઘેરે આવ્યા માતા મીનળદેવીને હરખનો માય રે આજના સત્સંગ રામાપીરના ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના રામદેવ વિરમદેવ સાથે આવીયા આવ્યા છે કાંઈ પોકરણ ગઢની માય રે આજના સત્સંગ રામાપીરના ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના લીપી ધૂપી આંગણિયા સજાવ્યા છાંટયા છે કાંઈ કંકુ ને કેસર રે આજના સત્સંગ રામાપીરના ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના સાથિયા પુરાવ્યા સાચા મોતીડે મોતીડાના કાંઈ પૂર્યા છે ચોક રે આજના સત્સંગ રામાપીરના ચોખલિયે કાંઈ પૂર્યા છે પાઠ રે આજના સત્સંગ રામાપીરના ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના શેરીએ ને ગલીએ તોરણ બાંધિયા ફૂલડાંની શોભા અપાર રે આજના સત્સંગ રામાપીરના ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના સોનાના સિંહાસન ઢાળીયા હીરલે ને મોતીડે જડેલ રે આજના સત્સંગ રામાપીરના ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના દૂધડાની સાથે ઘોડીલા માંગીયા ઘોડીલા કાંઈ ખેલવે રામાપીર રે આજના સત્સંગ રામાપીરના ઘોડીલા કાંઈ આકાશે ઉડાડ્યા આવી લીલા કરે રામાપીર રે આજના સત્સંગ રામાપીરના ઉભરા આવ્યા ને અંતર ભીંજાણા લેવા મારે રામાપીરના નામ રે આજના સત્સંગ રામાપીરના 🙏 જય રામાપીર બાપા 🙏 #Ramapir #RamdevPir #RamapirBhajan #GujaratiBhajan #Bhajan #DevotionalSongs #GujaratiDevotional #Ramdevji #Satsang #Bhakti #જયરામાપીર #રામાપીર #ગુજરાતીભજન #ભજન #સત્સંગ