આવેલ મનખો સુધારો avel mankho sudharo guruji mara. નાનજી ભગત (ગુરુજી) r a colony 29-01-2022
Ramdevpir Bhajan mandal vondh
0:00 / 0:00
આવેલ મનખો સુધારો avel mankho sudharo guruji mara. નાનજી ભગત (ગુરુજી) r a colony 29-01-2022
21 970 просмотров · 4 года назад
Ramdevpir Bhajan mandal vondh
2,72 тыс. подписчиков
21 970 просмотров · 4 года назад
આવેલ મનખો સુધારે ગુરુજી મારા આવેલ મનખો સુધારો.
લખ ચોરાસી માં બહુ દીન ભટક્યા
ઘડી ઘડી પશુ અવતારો રામ મલવાનો ગુરુ મારગ બતાવો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા...
વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો ને વેદ પુરાણો
માયા માંથી આ જીવ ને ઉગારો મટી જાય જનમ જંજાળો ગુરુજી...
તમે ગુરુજી મારા પરમ ઉપકારી
શીર પર પંજો તમારો
ના ભુલુ ગુણ તમારા ગુરુજી
તીરથ ફરું રે હજારો ગુરુજી મારા....
ગુરુવીના જ્ઞાન ધ્યાન સર્વ ફોગટ દાસ કેવલ ને દર્શન આપો
ગુરુ બીના સહાય કોણ કરે જીવની સદાય ચરણોમાં રાખો ગુરુજી મારા.....