ભીલણે માર્યો રે ગરાસિયો | Bhilne Maryo Re Garasiyo | Full Video Song | Instagram Trending Song
st_sarakar_147
0:00 / 0:00
ભીલણે માર્યો રે ગરાસિયો | Bhilne Maryo Re Garasiyo | Full Video Song | Instagram Trending Song
19 196 просмотров · 2 нед. назад
st_sarakar_147
459 подписчиков
19 196 просмотров · 2 нед. назад
ભીલણે માર્યો રે ગરાસિયો — ગુજરાતી લોકસંગીતની ધરતીની સુગંધ અને આદિવાસી લોકસંસ્કૃતિની ઝલક સાથે રજૂ થયેલું એક સુંદર ગુજરાતી લોકગીત.
🎤 Singer: Female
🎼 Music: Vanaji Thakor
📝 Lyrics: Traditional
📺 Label: SkyWave
આ ગીત ગમે તો Like 👍, Share 🔄 અને SkyWave Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
તમારો પ્રેમ અને સપોર્ટ અમારે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ❤️
🔔 Subscribe For More Gujarati Folk Songs
હે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
હે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
શેને શેને કારણે ભીલણે, શેને શેને કારણે ભીલણે, શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો
કે કડલાની કારણીયે ભીલણે માર્યો રે ગરાસિયો
કે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
કે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
કે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
કે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો
શેને શેને કારણે ભીલણે, શેને શેને કારણે ભીલણે, શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો
કે હોકળોંની કારણે ભીલણે માર્યો રે ગરાસિયો
તે હોકળોંની કારણીયે ભીલણે માર્યો રે ગરાસિયો
આબુડાની પાળમાં ભીલણે, આબુડાની પાળમાં ભીલણે, આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
હે આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
એ શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો
એ સુડલાને કારણીયે ભીલણે, સુડલાને કારણીયે ભીલણે, સુડલાને કારણીયે ભીલણે માર્યો રે ગરાસિયો
હે આબુડાની પાળમાં ભીલણે, આબુડાની પાળમાં ભીલણે, આબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો
#BhilneMaryoreGarasiyo #AratiThakor #VanajiThakor #GujaratiSong #GujaratiFolkSong #SkyWave #GujaratiLokGeet #AdivasiSong #GujaratiMusic
🏷️ YouTube Tags