Перейти к содержимому

Ahmedabad ના ભરચક વિસ્તારમાં ફિલ્મી ઢબે બાઈક સવારે કર્યું ફાયરિંગ અને પછી... | Investigation Story

Crime Stories by Prashant Dayal

0:00 / 0:00

Ahmedabad ના ભરચક વિસ્તારમાં ફિલ્મી ઢબે બાઈક સવારે કર્યું ફાયરિંગ અને પછી... | Investigation Story

177 247 просмотров · 1 г. назад
Crime Stories by Prashant Dayal
122 тыс. подписчиков
177 247 просмотров · 1 г. назад
   • UNTOLD STORY  | Complete Documentary Serie...   Murder in Ahmedabad Over Land Dispute, Accused Caught in Filmy Style! ગુજરાતમાં બનેલી એવી ઘટનાઓ જેના ઈન્વેસ્ટીગેશનમાં પોલીસે કાંઈક અલગ કર્યું અને આખરે આરોપી સુધી પહોંચી અથવા એવી ઘટનાઓ જે હજુ સુધી સોલ્વ જ નઈ નથી. પોલીસ તપાસ દરમિયાન થતા કેટલાક જોખમી અનુભવો અને તે સાથેના આ વીડિયોની સિરિઝ આપને અમે અહીં ક્રાઈમ ન્યૂઝ બાય પ્રશાંત દયાળમાં દર્શાવીશું. આજે વાત ગુજરાતના અમદાવાદ શહેરની છે જ્યાં જમીનના ઝઘડાએ મોટી ઘટનાને અંજામ આપ્યો. એક શ્રીમંત પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું. જોકે પોલીસ કર્મચારીઓએ ના માત્ર ગુજરાત પણ બીજા રાજ્યમાં પણ તે ઘટનાના આરોપીઓ સુધી પીછો કર્યો અને ફિલ્મી ઢબે તેમને ઝડપી પાડ્યા. એક મહિલા પીએસઆઈની પણ તાકાત જોવા મળી સાથે જ સાચા રસ્તા પર હોવ ત્યારે અજાણી મદદ પણ મળી જતી હોય છે તે વાતને પણ સિદ્ધ કરી. આ વીડિયો અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં વર્ષ 2024માં બનેલી એક સત્ય ઘટના અંગેની વિગતે જાણકારી આપે છે. Here we will show you a series of videos with some dangerous experiences during the police investigation and those incidents that happened in Gujarat, in the investigation of which the police did something different and finally reached the accused or such incidents which are not yet solved, in Crime News by Prashant Dayal. Today's story is about Ahmedabad city in Gujarat where a land dispute led to a major incident. A wealthy family lost their loved one. However, the police personnel not only in Gujarat but also in another state pursued the accused in that incident and caught them in a filmy style. The power of a female PSI was also seen, as well as proving that when you are on the right path, unknown help is also found. This video gives detailed information about a true incident that happened in 2024 in Nehru Nagar area of Ahmedabad. આ વિડીયોમાં: ગુજરાતના ગુના કિસ્સાઓ અમદાવાદમાં જમીન વિવાદમાં હત્યા પોલીસ તપાસ અને આરોપીઓની ધરપકડ In this video: Crime cases of Gujarat Murder in land dispute in Ahmedabad Police investigation and arrest of accused #ક્રાઈમન્યૂઝ #પ્રશાંતદયાળ #અમદાવાદ #જમીનવિવાદ #પોલીસ #ગુજરાત #નેહરુનગર #CrimeNews #PrashantDayal #Ahmedabad #LandDispute #Police #Gujarat #NehruNagar #crimepatrol #crimepatrolgujarat #crimeseriesgujarat #prashantdayal #Crimestory #investigationstory #Gujaratcrimenews #Crimestories #gujaratpolice #ahmedabadcrimebranch #suratpolice #ahmedabadpolice #rajkotpolice #vadodarapolice #crimestoriesbyprashantdayal #gujaratisamachar #gujaratimasamachar #gujaratisamachar #gujaratpolitics #aajnasamachar #aajna_taja_samachar #prashantdayal