||ખોડીયાર માં મારા દયાળ છો સાચો આધાર મારે તારો રે-નીચે લખેલું છે||
Umrala satsang mandal
0:00 / 0:00
||ખોડીયાર માં મારા દયાળ છો સાચો આધાર મારે તારો રે-નીચે લખેલું છે||
2 839 просмотров · 9 дн. назад
Umrala satsang mandal
45,9 тыс. подписчиков
2 839 просмотров · 9 дн. назад
umrala satsang mandal
rasilaben savani
......... bhajan........
ખોડીયાર મા મારા દિન દયાળ છો સાચો સંબંધ મારે તારો રે
હાથ પકડજો મારો મારી માવડી સાચો સંબંધ મારે તારો રે
આરે સંસારમાં સૌ મળ્યા સ્વાર્થી
દુઃખ પડે ત્યારે દે હડશેલિ
એક જ તું તારણહાર મારી માવડી સાચો સંબંધ મારે તારો રે
આરે સંસારમાં હું છું નોંધારી
તારા વિના નથી મારે કોઈ નો સહારો
પ્રેમથી કરું છું પોકાર મારી માવડી સાચો સંબંધ મારે તારો રે
તારા વિના માં મને કોણ કે મારો
મૂંઝાઈ ગયો નથી જડતો કિનારો
દુઃખ કેરા દરિયેથી પાર ઉતારો સાચો સંબંધ મારે તારો રે
જીવ રાખું છું મા તારા ચરણોમાં
બાળ જાણીને મારી આવો ઉગાડવા
હૈયાના હે તને વધારો મારી માવડી સાચો સંબંધ મારે તારો રે
તારા આધારે મારી જીવન જીવું છું
દુઃખની વાત માડી તને કહું છું
નથી ઉગાડવાનો આરો મારી માવડી સાચો સંબંધ મારે તારો રે
મીઠી નજર માડી મારા પર રાખજે
બાળક જાણીને માડી હૈયે તું સ્થાપજે
સફળ કરી દે જન્મારો મારી માવડી સાચો સંબંધ મારે તારો રે
રાત દિવસ તારા ગુણલા ગાઉ છું
ઝૂરી મરુ છું તારા દર્શનના કારણે
ભક્તોને ના તલ સાવ મારી માવડી સાચો સંબંધ મારે તારો રે
જેવો ગણો તેવો બાળક તમારો
તમારા બાળકને મારી હેતથી સંભાળો
ભૂલ ચૂક કરજો માફ મારી માવડી સાચો સંબંધ મારે તારો રે
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan
#video
#bhakti_song
#balgopal
#beautiful
#nature
#garaba
#madhav
#motivation
#kanudanakirtan