મંગળા સેવા દર્શન - જય રણછોડ રાય - DT – 20 - 10 - 2026 મંગળવાર વિજયાદશમી ( દશહરા )
JAI RANCHHODRAI
0:00 / 0:00
મંગળા સેવા દર્શન - જય રણછોડ રાય - DT – 20 - 10 - 2026 મંગળવાર વિજયાદશમી ( દશહરા )
370 просмотров · 1 дн. назад
JAI RANCHHODRAI
39,2 тыс. подписчиков
370 просмотров · 1 дн. назад
॥ कृष्णं वंदे जगदगुरुम् ॥
॥ ॐ શ્રી પરમાત્મને નમઃ॥
ૐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने।
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
अनायासेन मरणं विनादैन्येन जीवनं ।
देहान्ते तव सान्निध्यम् देही मे परमेश्वरम ॥
🎊 વિજયાદશમી ( દશહરા ) 🎊
આજે રણછોડરાયજી મંદિર ડાકોર માં વિજયાદશમી એ ભગવાન નાં શસ્ત્રો નું પુજન થશે,રણછોડજી ભગવાન ઢાલ, તલવાર, કટાર, બાણ સહિત વિવિધ શસ્ત્રો સાથે રાવણ નો સંહાર કરવાં માટે શ્રીરામ નું સ્વરૂપ ધારણ કરશે,મંદિર માં નવ દિવસ સુધી પૂજન થયેલ જવારા ભગવાન શ્રીમસ્તકે ધારણ કરશે..
આજે સાંજે રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાન રક્ષાબંધન નાં દિવસે બાંધેલી રક્ષા(રાખડી) છોડવા માટે શાહીઠાઠ સાથે સુવર્ણ પાલખી માં બિરાજી વાજતેગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શમી(સમડા) નાં વૃક્ષ નીચે જશે....
❤️❤️*"શ્રીસ્વામીજી" નો "પ્રભુ પર નો વિજય મનાવવાનો દિવસ એટલે વિજયાદશમી".*❤️❤️
"નવવિલાસ એટલે નિજ ભક્તો ના મનોરથ પૂર્ણ કરવાનો દિવસ" જેમાં "ચંદ્રાવલી નો રસાત્મક ભાવ મોખરે" છે,"જવ એટલે શ્રીસ્વામીજી ના હૃદય માં પ્રભુ પ્રત્યે ફૂટતાં સ્નેહ ના અંકુર!" ગામડાઓ માં ગામ ની પાદર "એક ખીજડો છોકર વૃક્ષ નું પૂજન થાય છે દશહરા થી આકાશ-દીપ પ્રગટ થાય છે પ્રભુ શ્રીરાધાજી ના સંકેત અનુસાર શયન પછી નિર્ધારિત કરેલા સમયે ગોકુળ થી બરસાના પધારે છે અને બરસાના અને નંદાલય વચ્ચે નું અંતર કેટલું દૂર છે તે જોવા માટે દીપ પ્રાગટ્ય થાય" છે; "સમી-વૃક્ષ નું પૂજન થાય છે,ઘોડા નું પૂજન શત્રુ નો નાશ અને વિજય ની પ્રાપ્તિ માટે થાય" છે "દશેરાના દિવસે વિજય-નામ ના કાળ ને શ્રવણ-નક્ષત્ર યોગવાળી દશમે શ્રી રામે-રાવણ સાથે ના યુદ્ધ માં વિજય કર્યો તેથી તેને વિજયાદશમી કહે" છે,આજે પણ "નંદ-ગામ ના પાન-સરોવર ના બેઠકજી ની બહાર ખીજડા નું વૃક્ષ છે જ્યાં નંદ-રાયજી ને લીલા સ્થળો ના દર્શન થયા હતા તે શ્રી મહાપ્રભુજી એ ભાગવત પારાયણ કર્યું હતું અને ઉદ્ધવજી અહીં છ માસ રોકાયા અને ખીજડા વૃક્ષ ની દશેરા એ પૂજા થાય" છે,એટલે "અધર્મ પર ધર્મ નો વિજય,અસત્ય પર સત્ય નો વિજય,બુરાઈ પર અચ્છાઇ નો વિજય,પાપ પર પુણ્ય નો વિજય,અત્યાચાર પર સદાચાર નો વિજય,ક્રોધ પર દયા અને ક્ષમા નો વિજય,અજ્ઞાન પર જ્ઞાન નો વિજય,10 ઇન્દ્રિય પર ના વિજય નું પર્વ,બહિર્મુખતા પર અંતર મુખતા નો વિજય,તમો-ગુણ પર દૈવી-ગુણ નો વિજય,અસુરત્વ પર દેવત્વ નો વિજય,જીવત્વ પર પ્રભુત્વ નો વિજય,દુષ્કર્મ પર સત્કર્મ નો વિજય".