Перейти к содержимому

કેનેડામાં મરચાંની કઢી 🌶️🔥 | દેશી સ્વાદ વિદેશમાં 😋 | Gujju In Canada 🇨🇦

Gujju In Canada

0:00 / 0:00

કેનેડામાં મરચાંની કઢી 🌶️🔥 | દેશી સ્વાદ વિદેશમાં 😋 | Gujju In Canada 🇨🇦

9 541 просмотр · 11 часов назад
Gujju In Canada
129 тыс. подписчиков
9 541 просмотр · 11 часов назад
કેનેડામાં મરચાંની કઢી 🌶️🔥 | દેશી સ્વાદ વિદેશમાં 😋 | Gujju In Canada 🇨🇦 આજે Canada માં બનવાની છે એકદમ દેશી અને મજેદાર મરચાંની કઢી 🌶️🔥 સાથે ગરમા ગરમ રોટલા! 😋🇨🇦 લીલા મરચાંનો તીખો સ્વાદ 🌶️, કઢીની મજા અને સાથે દેશી રોટલા — વિદેશમાં બેઠા બેઠા એકદમ ગુજરાતની યાદ આવી જાય એવું જમવાનું! ❤️ આ વીડિયોમાં જુઓ મરચાંની કઢી બનાવવાની મજા, અમારી kitchen ની મસ્તી અને છેલ્લે તેનો સ્વાદ કેવો રહ્યો! 😍 તમને પણ મરચાંની કઢી ગમે છે? 🌶️ Comment માં જરૂર જણાવજો 👇 ❤️ Video ગમે તો LIKE કરો 💬 તમારા મિત્રો સાથે SHARE કરો 🔔 અને Gujju In Canada ને Subscribe કરવાનું ભૂલતા નહીં! વિદેશમાં પણ દિલથી દેશી! 🇮🇳❤️🇨🇦 #GujjuInCanada #મરચાંનીકઢી #GujaratiFood #GujaratiVlog #CanadaVlog #GujaratiInCanada #IndianFoodInCanada #DesiFood #GujaratiRecipe #Kadhi #MirchiKadhi #CanadaLife #GujaratiYouTuber #FoodVlog #GujjuFood