Перейти к содержимому

અખાડો | ગુજરાતમાં કોંગ્રેસે ઘોડા ઓળખી લીધા કે પછી રેસના ઘોડાને લગ્નમાં મોકલી દીધા?| Gujarat Politics

News Gujarat Official

0:00 / 0:00

અખાડો | ગુજરાતમાં કોંગ્રેસે ઘોડા ઓળખી લીધા કે પછી રેસના ઘોડાને લગ્નમાં મોકલી દીધા?| Gujarat Politics

12 086 просмотров · 16 ч назад
News Gujarat Official
66,6 тыс. подписчиков
12 086 просмотров · 16 ч назад
અખાડો | ગુજરાતમાં કોંગ્રેસે ઘોડા ઓળકી લીધા કે પછી રેસના ઘોડાને લગ્નમાં મોકલી દીધા?| Gujarat Politics કોંગ્રેસમાં એ જ થયું જેની ચિંતા હતી... દિલ્હીમાં રાહુલ ગાંધીની રેલીમાં હાજર ન રહેતાં ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દેવાયા, જેમાં 24 જિલ્લા પ્રમુખોનો પણ સમાવેશ થાય છે. શું માત્ર રેલીમાં ગેરહાજરી બદલ આટલી મોટી કાર્યવાહી થઈ કે પછી કોંગ્રેસની અંદર જૂથવાદ અને નારાજગી પણ જવાબદાર છે? બીજી તરફ 2027ની ચૂંટણી પહેલાં શંકરસિંહ વાઘેલાની ઘરવાપસીની ચર્ચા હજુ અધૂરી છે. જો બાપુ કોંગ્રેસમાં પાછા ફરે તો અમિત ચાવડાની ભૂમિકા શું હશે? ગુજરાત કોંગ્રેસને રેસના ઘોડાની જરૂર છે કે સંગઠનમાં જ મોટો ફેરફાર કરવાની જરૂર છે? કોંગ્રેસમાં ચાલી રહેલા આ રાજકીય અખાડાની આખી વાત સમજીએ. જુઓ આજનો અખાડો. Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં. #GujaratCongress #RahulGandhi #ShankersinhVaghela #AmitChavda #CongressCrisis #GujaratPolitics #GujaratElection2027 #Akhado #NewsGujaratOfficial #shorts #aap #bjp #gujaratbjp (Gujarat Congress Crisis, 49 Youth Congress Suspended, Rahul Gandhi Rally, Shankersinh Vaghela Comeback, Amit Chavda News, Gujarat Election 2027) ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate