જમણાપાદર પરથીજી ભુવાજીને ત્યાં દર્શન માટે ગયા 🙏જય મહાકાળી માઁ ||Ranajit Sasam Vlogs
Dwarkesh Digital
0:00 / 0:00
જમણાપાદર પરથીજી ભુવાજીને ત્યાં દર્શન માટે ગયા 🙏જય મહાકાળી માઁ ||Ranajit Sasam Vlogs
4 146 просмотров · 6 мес. назад
Dwarkesh Digital
54,3 тыс. подписчиков
4 146 просмотров · 6 мес. назад
જમણાપાદર પરથીજી ભુવાજીને ત્યાં દર્શન માટે ગયા 🙏જય મહાકાળી માઁ ||Ranajit Sasam Vlogs
જમણા પાદર ગામે પરથી ભુવાજીની મહાકાળી માતાજીની સભા ભરાય છે જ્યાં દર રવિવારે ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને ઘણા બધા ભક્તોને માનતા પણ પૂરી થાય છે દર રવિવારે ભરાતી સભામાં દૂર દૂરથી ભક્તો આવે છે કોઈ ચાલી શકતા ન હોય બોલી શકતા ન હોય તેવા પણ ભક્તો આવે છે અને તેવા ભક્તોને પણ માનતા રાખવાથી માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે
મહાકાળી માતાજી જમણાપાદર
Ranajit Sasam vlogs
Dwarkesh digital