Parvને મળ્યો New Toy Mobile📱| Keshviની Chaniya Choli Shopping | Family Vlogs | Daily Vlogs
Prashant Sidd Vlogs
0:00 / 0:00
Parvને મળ્યો New Toy Mobile📱| Keshviની Chaniya Choli Shopping | Family Vlogs | Daily Vlogs
358 просмотров · 10 дней назад
Prashant Sidd Vlogs
270 подписчиков
358 просмотров · 10 дней назад
નમસ્કાર મિત્રો! ❤️
આજના vlogની શરૂઆત Parv સાથે મસ્તીથી થઈ. 😍 Keshviની School Club Activityમાં આજે Clothes Folding શીખવવામાં આવ્યું અને તેણે ઘરે પણ એ activity કરી બતાવી. 👕👏
સાંજે અચાનક ભારે વરસાદ આવ્યો 🌧️ અને રાત્રે Family સાથે Nehru Nagar Marketમાં Shopping કરવા ગયા. 🛍️ Keshvi માટે સુંદર Chaniya Choli 👗 અને Parv માટે Toy Mobile 📱 લીધો.
ઘરે આવ્યા પછી Keshviએ Parvને Mobileના બધા functions સમજાવ્યા 😍 અને મજાની વાત તો એ કે Parv બધું સમજી ગયો! પછી તેણે એ જ Mobile વિશે Dadiને પોતાની રીતે સમજાવ્યું. 😂❤️
Video ગમે તો LIKE 👍, SHARE ❤️ અને SUBSCRIBE 🔔 જરૂર કરજો.
❤️ અમારી ચેનલને Subscribe કરો:
/ @prashantsiddvlogs
Ganpati Visarjanમાં Keshvi થઈ Emotional | Friend's Birthday Surprise | Family Vlogs | Daily Vlogs
• Ganpati Visarjanમાં Keshvi થઈ Emotional | ...
#Parv #Keshvi #ToyMobile #kidsmasti #brothersister #SiblingLove #chaniyacholi #ChaniyaCholiShopping #shoppingvlogs #nehrunagar #familyshopping #kidsshopping #schoolactivity #clothesfolding #heavyrain #familyfun #gujaratiyoutuber #familyvlog #indianfamilyvlog #indianfood #dance #couple #couplegoal #travel #travelvlog #food #foodlover #prashantsiddvlogs #prashantsidd #prashantvlogs #vlogssidd #gujaratiyoutuber