ચટપટું અને ટેસ્ટી દેશી ચણા નું શાક | ગુજરાતી સ્ટાઈલ દેશી ચણા ની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી
જાસ્મીન ની રસોઈ
0:00 / 0:00
ચટપટું અને ટેસ્ટી દેશી ચણા નું શાક | ગુજરાતી સ્ટાઈલ દેશી ચણા ની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી
453 просмотра · 3 недели назад
જાસ્મીન ની રસોઈ
283 подписчика
453 просмотра · 3 недели назад
આજે આપણે બનાવીશું ચટપટું અને ટેસ્ટી ગુજરાતી સ્ટાઈલ દેશી ચણા નું શાક. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ઘરનાં સામાન્ય મસાલાથી બને છે. રોટલી, ભાખરી, રોટલા કે પરાઠા સાથે આ શાકનો સ્વાદ અદ્ભુત લાગે છે.
જો તમને આ રેસીપી ગમે તો વિડિયોને Like 👍 કરો, Share 📤 કરો અને "જાસ્મીન ની રસોઈ" ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#DesiChana #GujaratiRecipe #JasminNiRasoi
દેશી ચણા નું શાક, ગુજરાતી દેશી ચણા રેસીપી, Desi Chana Recipe Gujarati, Kala Chana Sabzi, Gujarati Style Chana Shaak, Village Style Recipe, Gujarati Cooking
#DesiChana #GujaratiRecipe #KalaChana #ChanaSabzi #GujaratiFood #VillageCooking #EasyRecipe #HomeCooking #JasminNiRasoi