Перейти к содержимому

ઘઉં ના લોટ માંથી ખારી એક નવી રીતે બનાવો/ઓવેન વગર ઘરે સરળ રીતે ખારી બનાવવાની રીત Khari Recipe

Gujarati Kitchen

0:00 / 0:00

ઘઉં ના લોટ માંથી ખારી એક નવી રીતે બનાવો/ઓવેન વગર ઘરે સરળ રીતે ખારી બનાવવાની રીત Khari Recipe

209 931 просмотр · 3 г. назад
Gujarati Kitchen
934 тыс. подписчиков
209 931 просмотр · 3 г. назад
અમારી ચેનલ "GUJARATI KITCHEN" માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ ! અમારી ચેનલ ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે સમર્પિત છે, જેમાં "ગુજરાતી ભાષા" માં સરળતાથી મળી રહે તેવા ingredients ને ઉપયોગમાં લેવા મા આવે છે... #gujaratifood #gujaratikitchen Ingredients: Wheat Flour:2cup Salt:1tsp Cumin Powder:1/2tsp Oil:3tbsp Water:1/2cup Ghee:1/2cup Corn flour:4tbsp oil for frying પરંપરાગત ગુજરાતી નાસ્તા અને સ્ટ્રીટ ફૂડ થી લઈને અન્ય રેસિપીઝ તથા સ્વાદિષ્ટ મીઠાઈઓ સુધી, અમારી ચેનલ પાસે દરેક માટે કંઈક છે🤗. પછી ભલે તમે અનુભવી હો કે નઈ, અમારા સ્ટેપ-બાય-સ્ટેપ ટ્યુટોરિયલ્સ તમને દરેક રેસીપીમાં ગાઈડ કરશે અને સુનિશ્ચિત કરશે કે તમે દરેક વખતે "હાઇજીનિક અને સ્વાદિષ્ટ" વાનગીઓ સરળતાથી બનાવો અમારો ઉદ્દેશ્ય ફ્રેશ ingredients અને સરળ techniques નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને હેલ્થી ગુજરાતી રસોઈને આગળ વધારવા નો છે. અમે માનીએ છીએ કે ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી, પરંતુ તે body તથા soul ને nourish કરવા માટે પણ છે. તેથી જ અમે એવી વાનગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક અને સંતુલિત પણ હોય.ખાંડ વગર બોર્નવિટાનો પાવડર બનાવો પૌષ્ટિક સામગ્રીઓ માંથી / bournvita powder recipe / -    • ખાંડ વગર બોર્નવિટાનો પાવડર બનાવો પૌષ્ટિક સ...   ઠંડું ઠંડું ચટાકેદાર રિફ્રેશ કરી દે તેવું 'લીંબુ નું શરબત'🍋 એકદમ નવી રીત થી સ્પેશીયલ ingredient સાથે -    • ઠંડું ઠંડું ચટાકેદાર રિફ્રેશ કરી દે તેવું ...   સવાર ના નાસ્તા માટે બનાવો ઇન્સ્ટન્ટ ઢોકળા / રવા ઢોકળા / dhokla recipe -    • સવાર ના નાસ્તા માટે બનાવો ઇન્સ્ટન્ટ ઢોકળા ...   મહેમાનો માટે બનાવો કંઇક અલગ ફ્ક્ત 2 મિનિટ માં / જાંબુ શોટ્સ / jamun shots recipe in gujarati -    • મહેમાનો માટે બનાવો કંઇક અલગ ફ્ક્ત 2 મિનિટ ...   ઈડલી બનાવો ખીરુ પીસવાની કે આથો લાવ્યા વગર ઝટપટ સવાર નો નાસ્તો / idli dhokla / khaman idli / નવી રીત -    • ઈડલી બનાવો ખીરુ પીસવાની કે આથો લાવ્યા વગર ...   ✓ આવી વધુ મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ માટે અમારી ચેનલને લાઈક, સબ્સ્ક્રાઇબ કરવાનું તથા તમારા વોટ્સેપ ગ્રુપ્સ મા શેર કરવાનુ ભૂલતા નહીં!😉 ____________________ તેથી, જો તમે ગુજરાતી ભોજનની વાઇબ્રન્ટ દુનિયાની શોધખોળ કરવા માંગતા હો, તો અમારી આ યાત્રામાં જોડાઓ અને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવવાનો અને ખાવાનો આનંદ મેળવો. ALSO FOLLOW US ON FOR MORE CONTENT: INSTAGRAM :   / gujarati.kitchen   FACEBOOK :   / kunj35vat   GUJARATI KITCHEN HINDI :    / @gujaratikitchenhindi   દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ 'GUJARATI KITCHEN' ને 'SUBSCRIBE' કરવાનું ભૂલશો નહીં ! Copyright Disclaimer __ The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only. All Video Rights Received ©GujaratiKitchen All Content Used Is Copyright To GujaratiKitchen Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.