Перейти к содержимому

Jignesh Barot |Tu Na Pive To MariBhabhi Na Hum |જિગ્નેશ બારોટ |NewGujarati Song 2026

Viral Music Official

0:00 / 0:00

Jignesh Barot |Tu Na Pive To MariBhabhi Na Hum |જિગ્નેશ બારોટ |NewGujarati Song 2026

5 134 просмотра · 2 недели назад
Viral Music Official
351 подписчик
5 134 просмотра · 2 недели назад
Jignesh Barot | Tu Na Pive To Mari Bhabhi Na Hum | જિગ્નેશ બારોટ | New Gujarati Song 2026 #jigneshbarotnewsong #newgujaratisong #jiganeshkaviraj #jiganesbarot 🎶 ‪@SaregamaGujarati‬​ રજૂ કરે છે "તુ ના પીવે તો મારી ભાભી ના હમ", Jignesh Barotના ઉત્સાહભર્યા અવાજમાં દારૂ અને મસ્તીથી ભરપૂર એક મજેદાર અને મનોરંજક નવું ગુજરાતી ગીત. Credits: Album Title: Tu Na Pive To Mari Bhabhi Na Hum Song Title: Tu Na Pive To Mari Bhabhi Na Hum Singer: Jignesh Barot Music: Ravi Nagar, Rahul Nadia Lyrics: Naresh Thakor Vayad Star Cast: Samarth Sharma, Akash Zala, Hitesh Thakkar, Prince Patel (Devil), Nirav Daraji Director: Pranav Jethva JP Creative Director: Jeet Vasava DOP: Jayesh Kaushik Editor: Ashu_Hir Choreographer: Vikram Rajput Creative Producer: Dhyey Films & Team Art Director: Manav Rathod Production: Vishal Suthar, Hardik Gohil Makeup & Hair: Hasmukh Limbachiya Light: Roshni Film Equipments Jignesh Barot Costume: Ekta J Barot Special Thanks: J D Bapu, Vikramsinh Vaghela (Limbodra) Lyrics: હો લે ભઈબંધ તુ પેક મારા પીતો નથી ચમ. 2 તુ ના પીવે તો માર ભાભી ના હમ હો મન મુકી ને પી લે યાર છોડી દે શરમ. 2 તુ ના પીવે તો માર ભાભી ના હમ હો આપણે ભઈબંધ છીએ તું તો કાયમ પીવે -2 પીતો નથી પેક આજ કોના થી બીવે હો કંઈ વાત નું ટેન્શન સે શેનો તને ગમ. 2 તુ ના પીવે તો તાર બૈરાં ના હમ અરે તુ ના પીવે તો તાર બૈરાં ના હમ એ અલ્યા ભઈબંધ મળી મેં પીધો દારૂડો રે 2 એ હે .. પોચ પેક આયા સે મારા ભાગ મા રે નશો ચડ્યો સે સીધો દિમાગમા રે એ અલ્યા ભઈબંધ મળી મેં પીધો દારૂડો રે 2 આજે બધા રે હમ્પી ને પીધો દારૂડો રે હો નોકરી ધંધો નથી રવિવાર ની રજા પાર્ટી રાખી ભઇબંધો કરી લઈએ મઝા હો બાઇટિંગ માં લાયા બદામ ચણા ને કાજુ ડર છોડી ને પી લે પેક આય આ બાજુ હો ઓય કોઇ નઈ નડે કોઇને ખબર નહીં પડે-2 પી લે મારા યાર તને નશો નહીં ચડે હો એક પૅક માર રેડવાઇન ને રમ-2 તુ ના પીવે તો આ દોસ્ત ના હમ તુ ના પીવે તો મારા ગળા ના હમ રવિ રાહુલ આજ તો બહુ પીવાઈ ગયું છે યાર કોક હરખું વગાડ ને યાર હો ઘર થી ઘણા શેટા આયા પાર્ટીએ શરમ છોડી પી લે મજા જીંદગી ની માણીએ હો પેલો રે પેક આપણે લાઇટ લાઈટ ભરીએ ઉપાડી લે ગ્લાસ ચેસ ભાઈબંધો કરીએ હો ગ્લાસ હાથમાં લીધો ભાઈબંધ ને દીધો પેક ઉપર પેક દારૂ મધરો પીધો ભાઈબંધો ભેળા મળી પી ને થયા ભમ મોન રાખી મારૂ પાળ્યા ભાભી ના હમ મોન રાખી મારૂ પાળ્યાગળા ના હમ મોન રાખી મારૂ પાળ્યા જીગા ના હમ #TuNaPiveToMariBhabhiNaHum​ #jigneshbarot​ #saregamagujrati​ #newgujaratisong​ #jigneshbarotnewsong​ #jigneshbarotsong​ #daarusong​ #gujaratipartysongs​ #gujaratisongs​ #gujaratisong​ #gujarati​ #ગુજરાતીગીત​ Learn to sing in Sur with Padhanisa by Saregama. Download the app now and start your Riyaaz today - https://sarega.ma/pdns​ gujarati song, gujarati new song, gujarati viral song, viral gujarati song, gujarati trending song, new gujarati song 2026, gujarati music, gujarati love song, gujarati desi song, gujarati lokgeet, gujarati dj song, gujarati hit song, trending gujarati song, viral song 2026, gujarati reels song, instagram viral song, youtube viral song, gujarati singer, gujarati latest song હે જા જા જૂઠડી રે હે જા જા જૂઠડી રે તેતો એક હાચા પ્રેમી નું દિલ બાળ્યું હે જા જા જૂઠડી રે તેતો એક હાચા પ્રેમી નું દિલ બાળ્યું હે તારા નોમ નું સેવટે સુખ મેતો ના ભાળ્યું હે જા જા જૂઠડી રે તેતો એક હાચા પ્રેમી નું દિલ બાળ્યું હે ગોળ જેવી ગળી રહી ને ઝેર મને પાયુ દુનિયા ને દેખાડો કરવા દિલ તેતો દોરાયુ હે ચેડે ચેડે ફરીને કર્યા નાટક ખોટા હાચા પ્રેમી ના તને લાગશે હાય ના છોટા હે તારા હે તારા હે તારા વિશ્વાશે મારુ જીવતર રણ માં રોણાનું હે જા જા જૂઠડી રે તેતો એક હાચા પ્રેમી નું દિલ બાળ્યું હે મન ની મોનેલી તને ભોળી જોણીતી જયારે હોય ત્યારે સોગંધ મારા ખાતીતી હો ફોને બંધ રાખ્યો ત્યારે તું રોતીતી મોડું થાય મળવાનું તો ઝગડા કરતીતી હે ખેલ બધા હે ખેલ બધા હે ખેલ બધા ખેલીને ચિયા ભવ નું વેર તેતો વાળ્યું હે જા જા જૂઠડી રે તેતો એક હાચા પ્રેમી નું દિલ બાળ્યું Hashtags: #GujaratiSong #GujaratiViralSong #GujaratiNewSong #ViralSong #TrendingSong #GujaratiMusic #GujaratiReels #GujaratiSong2026#gujaratibhaktisong #newgujaratisong30 on music trending chart 기 #saregamagujarati Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep​ Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy​ Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :     / saregamagujarati  ​ Follow us on - Facebook:    / saregama  ​ Twitter:    / saregamaglobal  ​