SAMP No Mahima By Pujy Atmatrupt Swami || BAPS ||
Piyush Patel
0:00 / 0:00
SAMP No Mahima By Pujy Atmatrupt Swami || BAPS ||
13 852 просмотра · 6 лет назад
Piyush Patel
473 подписчика
13 852 просмотра · 6 лет назад
#bapschannel
#baps
#Atmatruptswami
/ fsbrlokxl
👉કહેવાય છે કે "સંપ ત્યાં જંપ" 🤝
*"United we stand, divided we fall"*💪
હા..... ખરેખર....
જયારે સંપ(Unity) હોય ત્યાં શાંતિ છેે અને ત્યાં વિકાસ અને પ્રગતિ થાય છે. અને જયારે જીવન માં કુસંપ આવે ત્યારે અશાંતિ થાય છે અને જીવન અધોગતિ અને વિનાશ તરફ ધકેલાઈ છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પણ પોતે પોતાના વર્ષો પછીના અનૂભવ પછી પારિવારિક શાંતિ માટે સંપ(Unity) વિશે કહે છે કે
*1. સહન કરવું.
*2. અનુકુળ થવું.
*3. મનગમતુ મુકવું.
*4. પોતે ઘસાવું.
....તો ચાલો...પુજ્ય પ્રમુખસ્વામી મહારાજના આ *ચાર વેદ વાક્યોને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ....
ભગવાન શ્રીરામ અને સીતામાતા તેમજ પ્રમુખસ્વામી મહારાજના જીવન દ્વારા.....
......અને
આપણા પરિવારને *સુખી, ખૂશ અને આદર્શ*👌 બનાવીએ.😊
🙏🎙️ Nice Pravchan By Pujy Atmatrupt Swami 👌🙏😊
🙏 સંપીલો પરિવાર અમારો...જંપીલો પરિવાર... 👩👩👧👦🥰
Official Link : • Ravi Satsang Sabha, India, 3 May 2020